Home » National News » Latest News » National » The young man slipped from the train

Video: ચાલુ ટ્રેને કૂદતાં દૂર સુધી ઘસડાયો યુવક

Divyabhaskar.com | Updated - May 08, 2018, 10:48 AM

ચાલુ ટ્રેને યુવકે કરી ભૂલ, થયા આવા હાલ

  • ભોપાલ, મધ્ય પ્રદેશઃ ચાલુ ટ્રેને નાની એવી લાપરવાહીને કારણે એક યુવકનો જીવ જોખમાયો. જો કે ત્યાં હાજર RPFના જવાને તેને બચાવી લીધો હતો. આ ઘટના ભોપાલ રેલવે સ્ટેશનની છે. ખોટી ટ્રેનમાં ભૂલથી ચઢી જતાં યુવ ઘબરાઈ જતાં તે ચાલુ ટ્રેને કૂદતા ટ્રેન સાથે દૂર સુધી ઘસડાયો હતો. આ ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending