ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 122 Years wife death after two days of 120 years husband death

  122 વર્ષના પત્ની બોલ્યા હતા- હું તેમના વિના નહીં જીવી શકું, આવી રીતે થયું તેમનું પણ મોત

  Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 12:52 PM IST

  આ વયોવૃદ્ધ દંપતીએ પોતાના લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી. જે બાદ પતિ ભગવાન સિંહનું નિધન થઈ ગયું હતું.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ભટિંડાઃ ગામના એક વ્યક્તિની ઉમર 120 વર્ષ હતી અને તેમની પત્નીની ઉંમર 122 વર્ષ હતી. હાલમાં જ આ વયોવૃદ્ધ દંપતીએ પોતાના લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી. જે બાદ પતિ ભગવાન સિંહનું નિધન થઈ ગયું હતું. જે અંગે તેમની 122 વર્ષની પત્નીએ કહ્યું હતું કે તે હવે પોતાના પતિ વિના નહીં જીવી શકે. ત્યારે તેમની આ વાત સાચી સાબિત થઈ છે અને પતિના મોતના 2 દિવસ પછી જ તેમનું પણ નિધન થયું છે.

   મોટી દીકરી છે 90 વર્ષની

   - લગભગ 15 દિવસ પહેલાં તેઓએ લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી.
   - ધનકૌરના પુત્ર નત્થા સિંહે જણાવ્યું કે, "થોડાં સમય પહેલાં જ તેમના પિતાએ કહ્યું હતું કે હવે તેઓ થોડા દિવસના જ મહેમાન છે."
   - તેમના નિધન પછીથી ધનકૌર પણ આઘાતમાં હતા. વયોવૃદ્ધ દંપતીની સૌથી મોટી પુત્રી ગુરનામ કૌર 90 વર્ષનાં છે.
   - જ્યારે કે સૌથી નાના પુત્રની ઉંમર 50 વર્ષથી વધુ છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યાં હતા.

   100 વર્ષ સાથ નીભાવનાર સાથે નથી રહ્યા

   - 122 વર્ષના પત્ની ધનકૌરને પતિના મૃત્યુના સમાચાર પહેલાં આપવામાં આવ્યા ન હતા.
   - પરંતુ જ્યારે ઘરમાં લોકોની ભીડ ભેગી થવા લાગી ત્યારે તે જાતે જ સમજી ગયા કે, 100 વર્ષ સાથ નીભાવનાર હવે સાથે નથી રહ્યા.
   - રોતા રાતા માત્ર એટલું જ બોલી શક્યા કે, તમારા વગર હવે હું પણ નહીં જીવી શકું.

   આધાર કાર્ડ પર લખી હતી આ આયુ

   - આધાર કાર્ડ પર તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1900 હતી, પરંતુ તેમના દાવાને માનવામાં આવે તો તેમનો જન્મ 1898માં થયો અને તેમની પત્ની ધનકૌરનો જન્મ 1896માં થયો હતો.
   - આઝાદી પૂર્વે ગ્રામીણ વિસ્તારોમાં જન્મના કારણે તેમની ઉમરનું કોઈ જ પ્રમાણ નથી પરંતુ તેમના બાળકોની ઉંમર જોઈને અને ગામના અન્ય વૃદ્ધોની વાત સાંભળીને તેમનો દાવો યોગ્ય લાગે છે.
   - ભગવાન સિંહ અને ધન કૌરની 5 દીકરીઓ અને એક પુત્ર છે. સૌથી મોટી પુત્રી 90 વર્ષના છે જ્યારે કે સૌથી નાનો દીકરા 55 વર્ષના છે.
   - જાગરૂકતાની ઉણપને કારણે તેઓ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી શક્યા ન હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • પતિના મોતના 2 દિવસ પછી જ તેમનું પણ નિધન
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિના મોતના 2 દિવસ પછી જ તેમનું પણ નિધન

  • પતિના નિધન પછી ધન કૌર પણ આઘાતમાં હતા (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિના નિધન પછી ધન કૌર પણ આઘાતમાં હતા (ફાઈલ)

  • લગભગ 15 દિવસ પહેલાં તેઓએ લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગભગ 15 દિવસ પહેલાં તેઓએ લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી (ફાઈલ)

  • શોકાગ્રસ્ત પરિવાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   શોકાગ્રસ્ત પરિવાર

  • વયોવૃદ્ધ દંપતીની સૌથી મોટી પુત્રી ગુરનામ કૌર 90 વર્ષનાં છે જ્યારે કે સૌથી નાના પુત્રની ઉંમર 50 વર્ષથી વધુ છે (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વયોવૃદ્ધ દંપતીની સૌથી મોટી પુત્રી ગુરનામ કૌર 90 વર્ષનાં છે જ્યારે કે સૌથી નાના પુત્રની ઉંમર 50 વર્ષથી વધુ છે (ફાઈલ)

   ભટિંડાઃ ગામના એક વ્યક્તિની ઉમર 120 વર્ષ હતી અને તેમની પત્નીની ઉંમર 122 વર્ષ હતી. હાલમાં જ આ વયોવૃદ્ધ દંપતીએ પોતાના લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી. જે બાદ પતિ ભગવાન સિંહનું નિધન થઈ ગયું હતું. જે અંગે તેમની 122 વર્ષની પત્નીએ કહ્યું હતું કે તે હવે પોતાના પતિ વિના નહીં જીવી શકે. ત્યારે તેમની આ વાત સાચી સાબિત થઈ છે અને પતિના મોતના 2 દિવસ પછી જ તેમનું પણ નિધન થયું છે.

   મોટી દીકરી છે 90 વર્ષની

   - લગભગ 15 દિવસ પહેલાં તેઓએ લગ્નની 100મી વર્ષગાંઠ મનાવી હતી.
   - ધનકૌરના પુત્ર નત્થા સિંહે જણાવ્યું કે, "થોડાં સમય પહેલાં જ તેમના પિતાએ કહ્યું હતું કે હવે તેઓ થોડા દિવસના જ મહેમાન છે."
   - તેમના નિધન પછીથી ધનકૌર પણ આઘાતમાં હતા. વયોવૃદ્ધ દંપતીની સૌથી મોટી પુત્રી ગુરનામ કૌર 90 વર્ષનાં છે.
   - જ્યારે કે સૌથી નાના પુત્રની ઉંમર 50 વર્ષથી વધુ છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યાં હતા.

   100 વર્ષ સાથ નીભાવનાર સાથે નથી રહ્યા

   - 122 વર્ષના પત્ની ધનકૌરને પતિના મૃત્યુના સમાચાર પહેલાં આપવામાં આવ્યા ન હતા.
   - પરંતુ જ્યારે ઘરમાં લોકોની ભીડ ભેગી થવા લાગી ત્યારે તે જાતે જ સમજી ગયા કે, 100 વર્ષ સાથ નીભાવનાર હવે સાથે નથી રહ્યા.
   - રોતા રાતા માત્ર એટલું જ બોલી શક્યા કે, તમારા વગર હવે હું પણ નહીં જીવી શકું.

   આધાર કાર્ડ પર લખી હતી આ આયુ

   - આધાર કાર્ડ પર તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1900 હતી, પરંતુ તેમના દાવાને માનવામાં આવે તો તેમનો જન્મ 1898માં થયો અને તેમની પત્ની ધનકૌરનો જન્મ 1896માં થયો હતો.
   - આઝાદી પૂર્વે ગ્રામીણ વિસ્તારોમાં જન્મના કારણે તેમની ઉમરનું કોઈ જ પ્રમાણ નથી પરંતુ તેમના બાળકોની ઉંમર જોઈને અને ગામના અન્ય વૃદ્ધોની વાત સાંભળીને તેમનો દાવો યોગ્ય લાગે છે.
   - ભગવાન સિંહ અને ધન કૌરની 5 દીકરીઓ અને એક પુત્ર છે. સૌથી મોટી પુત્રી 90 વર્ષના છે જ્યારે કે સૌથી નાનો દીકરા 55 વર્ષના છે.
   - જાગરૂકતાની ઉણપને કારણે તેઓ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી શક્યા ન હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ભગવાન સિંહનો દાવો હતો કે તેમનો જન્મ 1898માં અને પત્નીનો જન્મ 1896માં થયો હતો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભગવાન સિંહનો દાવો હતો કે તેમનો જન્મ 1898માં અને પત્નીનો જન્મ 1896માં થયો હતો

  • આધાર કાર્ડ પર તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1900 હતી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આધાર કાર્ડ પર તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1900 હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 122 Years wife death after two days of 120 years husband death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `