Home » National News » Desh » Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini

આવા છે આ નેતાઓના 'એન્ટેલિયા', કોઇ બંગલો 125 કરોડનો તો કોઇ 90 કરોડનો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 08:15 AM

પોલિટિક્સમાં પણ કેટલાક એવા દિગ્ગજ છે જેમના રેસિડન્સ તેની કિંમત તો ક્યારેક કોઈ અન્ય વિવાદોના કારણે ચર્ચામાં રહે છે

  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ મુકેશ અંબાણીનો પરિવાર હાલમાં ચર્ચામાં છે. તેમના મોટા દીકરા આકાશ અંબાણીએ પોતાની સ્કૂલફ્રેન્ડ શ્લોકા મહેતાની સાથે સગાઈ કરવાની જાહેરાત કરી છે. સેલિબ્રેશનની શરૂઆત પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટીથી થઈ, જે અંબાણીના રેસિડન્સ એંટાલિયામાં યોજાઈ. અંબાણીના 27 માળ ઊંચો આ એપાર્ટમેન્ટ 12 હજાર કરોડનો છે. પોલિટિક્સમાં પણ કેટલાક એવા દિગ્ગજ છે જેમના રેસિડન્સ તેની કિંમત તો ક્યારેક કોઈ અન્ય વિવાદોના કારણે ચર્ચામાં રહે છે.

    કમલનાથનો બંગલો છે સૌથી મોંઘો

    - છિંડવાડા મધ્યપ્રદેશથી લોકસભા સભ્ય કોંગ્રેસી નેતા કમલનાથએ સૌથી વધુ ખર્ચ પોતાના ઘરો પર કર્યો છે. તેમનો દિલ્હી ફ્રેન્ડસ કોલોની સ્થિત બંગલો પોલિટીશિયન્સમાં સૌથી મોંઘો છે.

    - કમલ નાથના ફ્રેન્ડસ કોલીની સ્થિત બંગલાની કિંમત વર્ષ 2014 સુધી 125 રૂપિયા આંકવામાં આવી હતી. આ બંગલો લગભગ 21 હજાર સ્ક્વેર ફીટ એરિયામાં બનેલો છે.
    - તેને કમલનાથે ડિસેમ્બર 2005માં કુલ 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 9 વર્ષમાં તેની કિંમત 124.9 કરોડ સુધી પહોંચી ગઈ.
    - દિલ્હીના જ સુલ્તાનપુરમાં તેમનો બીજો એક બંગલો છે જેને 1993-94માં ખરીદવામાં આવ્યો હતો.
    - સુલ્તાનપરુ બંગલાની કિંમત વર્ષ 2014 સુધી 32.2 કરોડ રૂપિયા હતી.

    પત્નીનો પણ છે ફ્લેટ

    - કમલનાથની પત્નીએ વર્ષ 2009માં દિલ્હીના પંચશીલ પાર્કમાં ફ્લેટ ખરીદ્યો હતો, જેની 2014માં કિંમત 14 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

    - આ ઉપરાંત તેમની પાસે છિંડવામાં 1.44 કરોડનો બંગલો છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, પોપ્યુલર પોલિટિશિયન્સમાં કયા નેતા પાસે છે કેટલા કરોડના બંગલા

  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Politicians having most expensive bunglows from Navjot Siddhu to Hema Malini
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ