Modi@68: સ્વતંત્રતા બાદ જન્મેલાં નરેન્દ્ર દેશનાં પ્રથમ PM, જાણો કેવી રહી સફર

Divyabhaskar.com

Sep 17, 2018, 11:55 AM IST
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today

RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે 68 વર્ષનાં થયા. 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ જન્મેલા PM મોદીનું નાનપણ ગુજરાતના વડનગરમાં સામાન્ય પરિવારમાં વીત્યું છે. નરેન્દ્ર મોદી પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં ત્રીજું સંતાન છે.

નેશનલ ડેસ્કઃ RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે 68 વર્ષનાં થયા. 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ જન્મેલા PM મોદીનું નાનપણ ગુજરાતના વડનગરમાં સામાન્ય પરિવારમાં વીત્યું છે. નરેન્દ્ર મોદી પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં ત્રીજું સંતાન છે.

એનડીના નામથી જાણીતા નરેન્દ્ર મોદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. 1998માં ભાજપ માટે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારક તરીકે કામ કરતાં મોદી આજે દેશના વડાપ્રધાન અને પાર્ટીના તારણહાર છે. ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મોદી દેશમાં અને વિદેશમાં પણ વિવાદોમાં રહી ચુક્યાં છે. ત્યારે મોદીના 68માં જન્મદિવસનાં રોજ જાણીએ તેમના નાનપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર...

આગળ વાંચો વડાપ્રધાન મોદીએ શા કારણે નાનપણમાં કર્યું હતું ચેરિટી નાટક?

X
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
PM Narendra Modi turn 68 years today
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી