ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 2019 વિપક્ષ એકજૂટ થઈને ચૂંટણી લડે તો ભાજપને ઘણી સીટનું નુકસાન થઈ શકે છે | BJP will be loose many seats in UP Maharashtra and Karnataka if Opposition party together

  મોદી વિરોધી એક થયા તો ભાજપ આ 3 રાજ્યોમાં ગુમાવી શકે છે 58 સીટો

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 12:51 PM IST

  છેલ્લાં 4 વર્ષમાં થયેલી પેટાચૂંટણીમાં 27માંથી માત્ર 5 લોકસભા સીટો પર ભાજપને જીત મળી છે. 8 બેઠક તેઓએ ગુમાવી દીધી છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ આ વર્ષે 10 લોકસભા અને 17 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થઈ. ભાજપ માત્ર એક લોકસભા અને બે વિધાનસભા બેઠક પર જ જીત હાંસલ કરી શક્યું, તેમને 8 સીટોનું નુકસાન થયું. છેલ્લાં 4 વર્ષમાં થયેલી પેટાચૂંટણીમાં પણ 27માંથી માત્ર 5 લોકસભા સીટો પર ભાજપને જીત મળી છે. 8 બેઠક તેઓએ ગુમાવી દીધી છે. હાલમાં જ થયેલી પેટાચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશની કૈરાના લોકસબા સીટ એટલા માટે ગુમાવી કારણે ત્યાં RLD ઉમેદવારને સપા, બસાપ અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. તો મહારાષ્ટ્રના ભંડારા-ગોદિયામાં પણ ભાજપ-શિવસેના અલગ અલગ ચૂંટણી લડ્યું અને જીત NCPની થઈ. તો કર્ણાટકમાં કોંગ્રેસ-JDSએ પણ 2019ની ચૂંટણી મળીને લડવાનો નિર્ણય કર્યો છે. ગત દિવસોમાં રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ છે ત્યારે આ રીતે જો ત્રણેય રાજ્યોમાં આવી જ સ્થિતિ રહી તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન ઉઠાવવું પડી શકે છે.

   156 લોકસભા સીટોવાળા ત્રણ મોટાં રાજ્ય અને ત્યાંની હાલની રાજકીય સ્થિતિ

   રાજ્યઃ ઉત્તરપ્રદેશ
   2014:
   80માંથી 73 બેઠક ભાજપ અને તેના સાથી પક્ષોએ જીતી
   2018: ફુલપુર, ગોરખપુરમાં સપા-બસપાના સંયુક્ત ઉમેદવારની જીત તો કૈરાનામાં RLDના ઉમેદવારને સપા-બસપા-કોંગ્રેસનું સમર્થન અને જીત
   2019માં શું શક્યતાઃ સપા-બસપા-કોંગ્રેસનું ગઠબંધન. તેમાં RLDને પણ સાથે જોડી શકે છે.

   રાજ્યઃ મહારાષ્ટ્ર

   2014: 48 સીટોમાંથી 23 ભાજપ અને 18 શિવસેનાએ જીતી
   2018: પાલઘર અને ગોંદિયા-ભંડારાની પેટા ચૂંટણી ભાજપ-શિવસેના અલગ અલગ લડ્યાં
   2019માં શું શક્યતાઃ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-શિવસેના અલગ અલગ ચૂંટણી લડી શકે છે.

   રાજ્યઃ કર્ણાટક
   2014:
   28માંથી 17 બેઠક ભાજપ જીત્યું
   2018: વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ-JDS સાથે આવ્યાં
   2019માં શું શક્યતા: લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ-JDS સાથે લડી શકે છે.

   2019માં મોદી વિરોધી એક થયાં તો 156 બેઠકોમાંથી 58 સીટોનું નુકસાન થઈ શકે છે

   - ત્રણ રાજ્યોમાં ભાજપને 2014માં 156માંથી 113 લોકસભા સીટ મળી હતી.
   - છેલ્લાં કેટલાંક દિવસોમાં રાજકીય ઘટનાક્રમ મુજબ જો 2019માં આ ત્રણ રાજ્યોમાં મોદી વિરોધ પક્ષ એકજુટ થઈ જાય તો ભાજપને 58થી વધુ સીટોનું નુકસાન થઈ શકે છે.
   - આ નુકસાન ત્યારે થઈ શકે છે જ્યારે 2019માં પણ ભાજપ અને વિપક્ષી દળોને 2014 જેટલાં જ વોટ મળે અને વિપક્ષી દળ એક થઈને ચૂંટણી લડે. ત્યારે 56 લોકસભા સીટો પર વિપક્ષી ઉમેદવારોને મળેલાં વોટોની સંખ્યા ભાજપને મળતાં મતોથી વધુ હશે.
   - આ રીતે ભાજપનો આંકડો 156 સીટો પર 113થી ઘટીને 55 પર આવી જશે.

   આગળ જુઓ બીજા બે રાજ્યોમાં શું સ્થિતિ હતી અને 2019માં શું થઈ શકે છે?

  • 2019માં મોદી અને ભાજપને હરાવવા વિપક્ષ એકજૂટ થયું છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   2019માં મોદી અને ભાજપને હરાવવા વિપક્ષ એકજૂટ થયું છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2019 વિપક્ષ એકજૂટ થઈને ચૂંટણી લડે તો ભાજપને ઘણી સીટનું નુકસાન થઈ શકે છે | BJP will be loose many seats in UP Maharashtra and Karnataka if Opposition party together
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `