માનવતાને શરમિંદા કરતો BJP કાર્યકરની ગુંડાગીરીનો વીડિયો વાઈરલ

સત્તાના મદમાં નેતાઓ કઈ હદ સુધી જાય છે તેનો એક કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 08:00 PM
BJP Leader Mohammed Shafique alias Humiliates Man In Viral Video At JABALPUR
જબલપુરમાં ભાજપના એક નેતાએ માનવતાને શરમિંદા કરતું કૃત્ય કર્યું છે. આ કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે- જેમાં ભાજપના અલ્પસંખ્યક સેલના પ્રમુખ મોહમ્મદ શફીક ઉર્ફે હીરા. એક માણસ સાથે અત્યંત અમાનવીય વર્તન કરતો નજરે પડે છે. એણે એક વ્યક્તિને પૈસાની મદદ કરવા માટે મુર્ગો બનાવ્યો હતો- અને એની પીઠ પર પાણીની બોટલ રાખી હતી.

X
BJP Leader Mohammed Shafique alias Humiliates Man In Viral Video At JABALPUR
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App