ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» After 23 years SP BSP join hand in Lok Sabha Bypoll Election

  લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તરપ્રદેશમાં બનશે મહાગઠબંધન?

  Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 05:44 PM IST

  બહુજન સમાજ પાર્ટીએ રવિવારે યુપીની ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટાચૂંટણીમાં સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ હોળીના રંગનો કેફ હજુ ઠીકથી ઉતર્યો જ નથી કે ઉત્તરપ્રદેશની રાજનીતિમાં નવા નવા રંગો ઉભરીને સામે આવી રહ્યાં છે. કમળને કચડવા માટે હાથી, સાયકલની સવારી માટે તૈયાર થઈ ગયું છે. રવિવારે આવેલાં આ સમાચારે લોકોને ચોંકાવી દીધા તો રાજકારણમાં કંઈપણ શક્ય છે તેવું વિચારવા માટે પણ લોકોને ફરી વિચારતા કરી દીધાં. બહુજન સમાજ પાર્ટીએ રવિવારે યુપીની ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટાચૂંટણીમાં સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જો કે બસપા સુપ્રીમો માયાવતીએ પોદરામાં સાંઠીકડું રાખી મુકતાં 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં સપા-બસપા વચ્ચે કોઈ ગઠબંધન ન હોવાનું જણાવ્યું છે. જો કે એક વાત તો છે કે પેટાચૂંટણી માટે થયેલી દોસ્તીથી 23 વર્ષથી ચાલતી દુશ્મની ખતમ થઈ ગઈ છે.

   સફળ રહ્યાં તો લોકસભા ચૂંટણી પહેલાં થશે નવી શરૂઆત

   - લગભગ 25 વર્ષ સુધી યુપીના રાજકારણમાં મુખ્ય પક્ષ તરીકે રહ્યાં બાદ હાલ બંને પાર્ટી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
   - SP BSPએ ગઠબંધન કરી ભાજપને પડકાર આપવાનો ફેંસલો કર્યો છે.
   - 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ ગઠબંધને 73 સીટ જીતીને એક રીતે ક્લીન સ્વીપ કરી દીધું હતું. SPને ફ્ક્ત 5 અને કોંગ્રેસને ફાળે 2 જ સીટ આવી હતી. જ્યારે કે BSP તો ખાતું પણ ખોલાવી શકી ન હતી.
   - આવામાં 2019ની લોકસભા ચૂંટણી પહેલાં SP અને BSPએ ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર પેટાચૂંટણી સાથે લડવાનો ફેંસલો કર્યો છે. ત્યારે જો આ ગઠબંધનને સફળતા મળી તો લોકસભાની ચૂંટણી માટે નવી શરૂઆત થઈ શકે છે.

   આગળ વાંચો SP-BSP વચ્ચે કેમ થયું ગઠબંધન?

  • કાશીરામ અને મુલાયમસિંહ (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાશીરામ અને મુલાયમસિંહ (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: After 23 years SP BSP join hand in Lok Sabha Bypoll Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `