ઈઝરાયલના PM પત્ની સાથે જોવા પહોંચ્યા તાજમહેલ, જાણો તેની 16 રસપ્રદ વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગ્રા: ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂ તાજમહેલની મુલાકાત લેવા માટે મંગળવારે આગ્રા પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં તેમનું વેલકમિંગ કર્યું હતું. નેતન્યાહૂની આગ્રા મુલાકાતને આધારે સુરક્ષા એજન્સીઓ ખૂબ એક્ટિવ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી તાજ મહેલ પર વિવાદો ચાલી રહ્યા છે. ભાસ્કર.કોમે ઈતિહાસકાર રાજકિશોર રાજે સાથે વાતચીત કરીને તાજ મહેલ સાથે જોડાયેલા 16 રસપ્રદ ફેક્ટ્સ તમને જણાવી રહ્યા છે. રાજકિશોર રાજેએ જણાવ્યું કે, તાજ મહેલ 50 કુવાંની ઉપર બન્યો છે. એટલુ જ નહીં, શાહજહાંથી નારાજ થઈને મજૂરોએ જાણી જોઈને તાજ મહેલમાં એક મોટી ભૂલ પણ કરી હતી.

 

આગળની સ્લાઈડના અન્ય ગ્રાફિક્સમાં જાણો તાજ મહેલ વિશેની રસપ્રદ માહિતી

અન્ય સમાચારો પણ છે...