ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» India has been ranked the fourth most powerful military power in the world

    ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી તાકાતવર સેના, પાકિસ્તાન ઘણું પાછળ

    Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 12:59 PM IST

    બલ ફાયરપાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી તાકાતવર સેનાની સૂચી બહાર પાડવામાં આવી છે, જેમાં ઈંગ્લેન્ડ, જર્મની કરતાં ભારત આગળ.
    • ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે

      નેશનલ ડેસ્કઃ ભારતીય સેના વિશ્વની ચોથા નંબરની સૌથી તાકાતવર સેના છે. સૈન્ય શક્તિની એક યાદીમાં ભારતની ઉપર માત્ર અમેરિકા, રશિયા અને ચીન છે. ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી તાકાતવર સેનાની સૂચી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય સેના ચોથા સ્થાને છે. જ્યારે ભારતનો પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન આ યાદીમાં 13માં સ્થાને છે. તો વિશ્વની સૌથી તાકાતવર સેનામાં ભારત ફ્રાંસ, યુકે, જાપાનની સેનાથી પણ આગળ છે.

      યાદીમાં અમેરિકા ટોપ પર

      - ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકા ટોપ પર છે.
      - આ યાદીમાં રશિયા બીજા સ્થાને જ્યારે ચીન ત્રીજા નંબર પર છે. તો આ યાદીમાં બ્રિટન, ફ્રાંસ, જાપાન, તુર્કી અને જર્મનીના નામો પણ સામેલ છે.

      વિશ્વની ટોપ-10 તાકતવર સેનાઓ

      1- અમેરિકા

      2- રશિયા
      3- ચીન
      4- ભારત
      5- ફ્રાંસ
      6- યુકે
      7- જાપાન
      8- તુર્કી
      9- જર્મની
      10- ઈજિપ્ત

      આગળ વાંચો ચીન અંગે રિપોર્ટમાં શું કહેવાયું ?

    • ભારતીય સેના સતત પાંચમા વર્ષ ટોપ-5માં સામેલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારતીય સેના સતત પાંચમા વર્ષ ટોપ-5માં સામેલ

      નેશનલ ડેસ્કઃ ભારતીય સેના વિશ્વની ચોથા નંબરની સૌથી તાકાતવર સેના છે. સૈન્ય શક્તિની એક યાદીમાં ભારતની ઉપર માત્ર અમેરિકા, રશિયા અને ચીન છે. ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી તાકાતવર સેનાની સૂચી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય સેના ચોથા સ્થાને છે. જ્યારે ભારતનો પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન આ યાદીમાં 13માં સ્થાને છે. તો વિશ્વની સૌથી તાકાતવર સેનામાં ભારત ફ્રાંસ, યુકે, જાપાનની સેનાથી પણ આગળ છે.

      યાદીમાં અમેરિકા ટોપ પર

      - ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકા ટોપ પર છે.
      - આ યાદીમાં રશિયા બીજા સ્થાને જ્યારે ચીન ત્રીજા નંબર પર છે. તો આ યાદીમાં બ્રિટન, ફ્રાંસ, જાપાન, તુર્કી અને જર્મનીના નામો પણ સામેલ છે.

      વિશ્વની ટોપ-10 તાકતવર સેનાઓ

      1- અમેરિકા

      2- રશિયા
      3- ચીન
      4- ભારત
      5- ફ્રાંસ
      6- યુકે
      7- જાપાન
      8- તુર્કી
      9- જર્મની
      10- ઈજિપ્ત

      આગળ વાંચો ચીન અંગે રિપોર્ટમાં શું કહેવાયું ?

    • ચીનની આર્મી બીજા નંબરે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ચીનની આર્મી બીજા નંબરે

    • પાકિસ્તાનની આર્મી પહેલી વખત ટોપ-15માં સામેલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાનની આર્મી પહેલી વખત ટોપ-15માં સામેલ

      નેશનલ ડેસ્કઃ ભારતીય સેના વિશ્વની ચોથા નંબરની સૌથી તાકાતવર સેના છે. સૈન્ય શક્તિની એક યાદીમાં ભારતની ઉપર માત્ર અમેરિકા, રશિયા અને ચીન છે. ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી તાકાતવર સેનાની સૂચી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય સેના ચોથા સ્થાને છે. જ્યારે ભારતનો પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન આ યાદીમાં 13માં સ્થાને છે. તો વિશ્વની સૌથી તાકાતવર સેનામાં ભારત ફ્રાંસ, યુકે, જાપાનની સેનાથી પણ આગળ છે.

      યાદીમાં અમેરિકા ટોપ પર

      - ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકા ટોપ પર છે.
      - આ યાદીમાં રશિયા બીજા સ્થાને જ્યારે ચીન ત્રીજા નંબર પર છે. તો આ યાદીમાં બ્રિટન, ફ્રાંસ, જાપાન, તુર્કી અને જર્મનીના નામો પણ સામેલ છે.

      વિશ્વની ટોપ-10 તાકતવર સેનાઓ

      1- અમેરિકા

      2- રશિયા
      3- ચીન
      4- ભારત
      5- ફ્રાંસ
      6- યુકે
      7- જાપાન
      8- તુર્કી
      9- જર્મની
      10- ઈજિપ્ત

      આગળ વાંચો ચીન અંગે રિપોર્ટમાં શું કહેવાયું ?

    • અમેરિકન આર્મી પહેલાં તો રશિયન આર્મી બીજા સ્થાને
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકન આર્મી પહેલાં તો રશિયન આર્મી બીજા સ્થાને

      નેશનલ ડેસ્કઃ ભારતીય સેના વિશ્વની ચોથા નંબરની સૌથી તાકાતવર સેના છે. સૈન્ય શક્તિની એક યાદીમાં ભારતની ઉપર માત્ર અમેરિકા, રશિયા અને ચીન છે. ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી તાકાતવર સેનાની સૂચી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય સેના ચોથા સ્થાને છે. જ્યારે ભારતનો પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન આ યાદીમાં 13માં સ્થાને છે. તો વિશ્વની સૌથી તાકાતવર સેનામાં ભારત ફ્રાંસ, યુકે, જાપાનની સેનાથી પણ આગળ છે.

      યાદીમાં અમેરિકા ટોપ પર

      - ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ સેનાની એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકા ટોપ પર છે.
      - આ યાદીમાં રશિયા બીજા સ્થાને જ્યારે ચીન ત્રીજા નંબર પર છે. તો આ યાદીમાં બ્રિટન, ફ્રાંસ, જાપાન, તુર્કી અને જર્મનીના નામો પણ સામેલ છે.

      વિશ્વની ટોપ-10 તાકતવર સેનાઓ

      1- અમેરિકા

      2- રશિયા
      3- ચીન
      4- ભારત
      5- ફ્રાંસ
      6- યુકે
      7- જાપાન
      8- તુર્કી
      9- જર્મની
      10- ઈજિપ્ત

      આગળ વાંચો ચીન અંગે રિપોર્ટમાં શું કહેવાયું ?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: India has been ranked the fourth most powerful military power in the world
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `