ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Sri Sri said if Ayodhya dispute not settled then country will change in Syria

    અયોધ્યા મુદ્દે શ્રી શ્રીનો ઘટસ્ફોટ- 'તો સીરિયા બની જશે ભારત'

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 10:55 AM IST

    શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે, જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત સીરિયા જેવી થશે
    • શ્રી શ્રી રવિ શંકરે કહ્યું- વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત સીરિયા જેવી થશે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્રી શ્રી રવિ શંકરે કહ્યું- વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત સીરિયા જેવી થશે

      નવી દિલ્હી: અયોધ્યા મુદ્દે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે, જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત પણ સીરિયા જેવી થશે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા દરેક પક્ષને અપીલ કરી છે કે, અમુક લોકો સંઘર્ષને જ તેમનું અસ્તિત્વ માને છે, તેવા લોકોના હાથમાં દેશનું ભવિષ્ય ન સોપવું જોઈએ.

      અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી

      - શ્રી શ્રી રવિશંકરે કહ્યું છે કે, અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી અને તેમણે આ ધાર્મિક સ્થળ પર તેમનો દાવો છોડીને મિસાલ રજૂ કરવી જોઈએ.
      - તેમણે કહ્યું કોર્ટનો નિર્ણય આવ્યો તો પણ કોઈ પક્ષ રાજી નહીં થાય, કોઈ એક પક્ષે તો હાર માનવી જ પડશે. આ સંજોગોમાં હારેલો પક્ષ તે સમય માટે તો માની જશે પરંતુ થોડા સમય પછી પાછો વિવાદ શરૂ થઈ જશે. જે સમાજ માટે યોગ્ય નથી. તેથી તેમણે આ વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ આવે તે વાત પર દબાણ આપ્યું છે.

      મને વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો જલદી આવી જશે ઉકેલ

      - આ પહેલાં પણ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો ટૂંક સમયમાં જ ઉકેલ આવી જશે. તે માટે શ્રી શ્રી રવિશંકર દેશના ખૂણે ખૂણે જઈને સંબંધિત સમુદાયને મળી રહ્યા છે અને આ વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. બધુ જ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, તે સારી વાત છે.

      શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, હું બંને પક્ષની વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સમાધાન અને સમજૂતીના પ્રયત્નોમાં સમગ્ર દેશનું સમર્થન મળી રહ્યું છે. દરેક પક્ષોમાં વાત-ચીતનો ક્રમ બરાબર રાખીને પ્રયત્નો આગળ પણ ચાલુ રહેશે. આશા છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ઝડપથી ઉકેલ આવી જાય. આ પહેલાં પ્રદેશ સરકારમાં સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, અલ્પસંખ્યક અને વક્ફ બોર્ડના મંત્રીઓ સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી અને તે ચર્ચાનો મુખ્ય વિષય મંદિર બનાવવામાં આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • થોડા સમય પહેલાં શ્રી શ્રીએ  સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, અલ્પસંખ્યક અને વક્ફ બોર્ડના મંત્રીઓ સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      થોડા સમય પહેલાં શ્રી શ્રીએ સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, અલ્પસંખ્યક અને વક્ફ બોર્ડના મંત્રીઓ સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી

      નવી દિલ્હી: અયોધ્યા મુદ્દે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે, જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત પણ સીરિયા જેવી થશે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા દરેક પક્ષને અપીલ કરી છે કે, અમુક લોકો સંઘર્ષને જ તેમનું અસ્તિત્વ માને છે, તેવા લોકોના હાથમાં દેશનું ભવિષ્ય ન સોપવું જોઈએ.

      અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી

      - શ્રી શ્રી રવિશંકરે કહ્યું છે કે, અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી અને તેમણે આ ધાર્મિક સ્થળ પર તેમનો દાવો છોડીને મિસાલ રજૂ કરવી જોઈએ.
      - તેમણે કહ્યું કોર્ટનો નિર્ણય આવ્યો તો પણ કોઈ પક્ષ રાજી નહીં થાય, કોઈ એક પક્ષે તો હાર માનવી જ પડશે. આ સંજોગોમાં હારેલો પક્ષ તે સમય માટે તો માની જશે પરંતુ થોડા સમય પછી પાછો વિવાદ શરૂ થઈ જશે. જે સમાજ માટે યોગ્ય નથી. તેથી તેમણે આ વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ આવે તે વાત પર દબાણ આપ્યું છે.

      મને વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો જલદી આવી જશે ઉકેલ

      - આ પહેલાં પણ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો ટૂંક સમયમાં જ ઉકેલ આવી જશે. તે માટે શ્રી શ્રી રવિશંકર દેશના ખૂણે ખૂણે જઈને સંબંધિત સમુદાયને મળી રહ્યા છે અને આ વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. બધુ જ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, તે સારી વાત છે.

      શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, હું બંને પક્ષની વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સમાધાન અને સમજૂતીના પ્રયત્નોમાં સમગ્ર દેશનું સમર્થન મળી રહ્યું છે. દરેક પક્ષોમાં વાત-ચીતનો ક્રમ બરાબર રાખીને પ્રયત્નો આગળ પણ ચાલુ રહેશે. આશા છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ઝડપથી ઉકેલ આવી જાય. આ પહેલાં પ્રદેશ સરકારમાં સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, અલ્પસંખ્યક અને વક્ફ બોર્ડના મંત્રીઓ સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી અને તે ચર્ચાનો મુખ્ય વિષય મંદિર બનાવવામાં આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • આ મામલે યોગી આદિત્યનાથ અને શ્રી શ્રી રવિશંકરે પણ મુલાકાત કરી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ મામલે યોગી આદિત્યનાથ અને શ્રી શ્રી રવિશંકરે પણ મુલાકાત કરી હતી

    • શ્રી શ્રી રવિ શંકરે ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ચેરમેન વાસિમ રિઝવી સાથે મુલાકાત કરી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્રી શ્રી રવિ શંકરે ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ચેરમેન વાસિમ રિઝવી સાથે મુલાકાત કરી હતી

      નવી દિલ્હી: અયોધ્યા મુદ્દે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે, જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતની હાલત પણ સીરિયા જેવી થશે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા દરેક પક્ષને અપીલ કરી છે કે, અમુક લોકો સંઘર્ષને જ તેમનું અસ્તિત્વ માને છે, તેવા લોકોના હાથમાં દેશનું ભવિષ્ય ન સોપવું જોઈએ.

      અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી

      - શ્રી શ્રી રવિશંકરે કહ્યું છે કે, અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી અને તેમણે આ ધાર્મિક સ્થળ પર તેમનો દાવો છોડીને મિસાલ રજૂ કરવી જોઈએ.
      - તેમણે કહ્યું કોર્ટનો નિર્ણય આવ્યો તો પણ કોઈ પક્ષ રાજી નહીં થાય, કોઈ એક પક્ષે તો હાર માનવી જ પડશે. આ સંજોગોમાં હારેલો પક્ષ તે સમય માટે તો માની જશે પરંતુ થોડા સમય પછી પાછો વિવાદ શરૂ થઈ જશે. જે સમાજ માટે યોગ્ય નથી. તેથી તેમણે આ વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ આવે તે વાત પર દબાણ આપ્યું છે.

      મને વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો જલદી આવી જશે ઉકેલ

      - આ પહેલાં પણ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, રામ મંદિર વિવાદનો ટૂંક સમયમાં જ ઉકેલ આવી જશે. તે માટે શ્રી શ્રી રવિશંકર દેશના ખૂણે ખૂણે જઈને સંબંધિત સમુદાયને મળી રહ્યા છે અને આ વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. બધુ જ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, તે સારી વાત છે.

      શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, હું બંને પક્ષની વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સમાધાન અને સમજૂતીના પ્રયત્નોમાં સમગ્ર દેશનું સમર્થન મળી રહ્યું છે. દરેક પક્ષોમાં વાત-ચીતનો ક્રમ બરાબર રાખીને પ્રયત્નો આગળ પણ ચાલુ રહેશે. આશા છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ઝડપથી ઉકેલ આવી જાય. આ પહેલાં પ્રદેશ સરકારમાં સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, અલ્પસંખ્યક અને વક્ફ બોર્ડના મંત્રીઓ સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી અને તે ચર્ચાનો મુખ્ય વિષય મંદિર બનાવવામાં આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sri Sri said if Ayodhya dispute not settled then country will change in Syria
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `