-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 10:10 AM IST
ઈન્દોર: એક પતિ તેના ઘરનો ખર્ચ ચલાવવા, દેવુ ઉતારવા અને રિક્શા ખરીદવા માટે તેના પત્નીના ગર્ભનો સોદો કરતો હતો. સીમાના લગ્નને આમ તો 13 વર્ષ થઈ ગયા છે પરંતુ તેનો જ પતિ કમલ તેના ગર્ભનો વારંવાર સોદો કરતો રહે છે. સીમાએ તેના પરિવાર વિરુદ્ધ જઈને કમલ સાથે લગ્ન કર્યા હોવાથી તેને પરિવારની પણ કોઈ મદદ મળતી નથી. કમલ અત્યાર સુધીમાં 45-45 હજાર લઈને બે વખત સીમાના ગર્ભનો સોદો કરી ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આવું તેણે કોઈક વખત પોતાનું ધિરાણ ઉતરાવવા કર્યું તો કોઈક વખત પોતાના માટે રિક્શા ખરીદવા માટે કર્યું હતું. (દંપતિની ઓળખ છુપાવવા માટે નામ બદલવામાં આવ્યું છે.)
મહિલાએ સંભળાવી તેની દુખ ભરી કહાની
- ભાસ્કર.કોમ સાથે વાત કરતા સીમાએ જણાવ્યું કે, મે પરિવાર વિરુદ્ધ જઈને કમલ સાથે લગ્ન કર્યા છે. અમારા લગ્નને 13 વર્ષ થયા છે અને અમારે બે બાળકો પણ છે.
- પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, ઘણી વખત ખાવા માટે પણ કશું નથી હોતું. જોકે અમારી આ સ્થિતિ પહેલેથી નહતી.
- પતિને દારૂની લત લાગી પછી તે આખો દિવસ પીધા જ કરે છે. પહેલાં તો કઈક કામ કરતા હતા પણ હવે તો પણ તેણે છોડી દીધું છે. બાળકો સ્કૂલમાં ભણે છે.
- આ દરમિયાન પતિને ખબર પડી કે એગ્સ ડોનેટ કરવાથી ઘણી સારી રકમ મળે છે. આર્થિક પરિસ્થિતિઓ ખરાબ હોવાથી મે આ કામ પણ કર્યું.
- સીમાનું કહેવું છે કે, તેણે 45-45 હડારમાં બે વખત એગ્સ ડોનેટ કર્યા. પરંતુ બધા પૈસા પતિએ તેના શોખ, દારૂ અને કપડાં ખરીદવામાં ખરચી નાખ્યા.
ફરીવાર એગ્સ ડોનેટ કરવા લઈ ગયો
- સસરાની વરસીનો ખર્ચ કરવા માટે તેણે મને ફરી એગ્સ ડોન્ટે કરવા માટે કહ્યું ત્યારે મે ના પાડી દીધી. તેને તો જાણે આ પૈસા કમાવવાનું સાધન મળી ગયું હતું. એક દિવસ તેણે મને કહ્યું કે, મારાથી હવે મહેનત નથી થતી હું થાકી જઉં છું. આપણે એક રિક્શા ખરીદી લઈએ.
- તેથી તે મને ફરી એક વાર હોસ્પિટલ એગ્સ ડોનેટ માટે લઈ ગયો. ત્યારે ડોક્ટરે કહ્યું કે હવે એગ્સ ડોનેટ થઈ શકે તેમ નથી, સરોગેસી કરી શકો છો. તે માટે સાડા ચાર લાખ રૂપિયા મળશે
- હું માનવા તૈયાર નહતી, પરંતુ કમલે મારી સાથે માર-ઝૂડ કરી તેથી મારે મજબુરીમાં હા કહેવી પડી. આઈવીએફ દ્વારા સરોગેસીની પ્રક્રિયા કરવામાં આવી. મને લાગ્યું તે હવે મારી સાથે માર-ઝૂડ કરવાનું બંધ કરી દેશે. સરોગેટ માને દર ત્રણ મહિને મળતાં રૂ. 30,000 હોસ્પિટલે તેના હાથમાં આપવાની ના પાડી તો તેણે હોસ્પિટલના લોકો સાથે પણ ઝઘડો કર્યો. હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું હતું કે, રૂપિયા તો સરોગેટ મધરના હાથમાં જ આપવામાં આવશે.
પેટમાં લાતો મારતો હતો પતિ
- તે મારી સાથે ઘણી વાર મારઝૂડ કરતો હતો. ઘણીવાર રાતેના અઢી-ત્રણ વાગે બાળકો ઉંઘમાં હતા ત્યારે તે મારા પેટ પર લાતો મારતો હતો અને તેણે કહ્યું કે, 30,000 મળી ગયા પણ હવે તું એમના બાળકને જનમ નહીં આપે. તું અબોર્શન કરાવી લે.
- મે તેને સમજાવ્યું કે, આપણે તેવું ન કરી શકીએ. આપણે દસ્તાવેજ પર સહી કરી છે અને તે કાગળો હોસ્પિટલમાં છે. હવે ચોથો મહિનો પણ શરૂ થઈ ગયો છે તેથી અબોર્શન પણ મુશ્કેલ છે.
- આટલું સમજાવ્યા છતા પણ મારો પતિ રાજી ન થયો. તે રોજ મારી સાથે મારઝૂડ કરે છે. મને હવે આ ઘરમાં રહેવાનો ડર લાગે છે. તેથી મે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી છે.
- આ વિશે મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ મમતા શર્માએ જણાવ્યું કે, સીમાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. તેણે પોતાના પતિથી જીવનું જોખમ ગણાવ્યું છે.
- તેનો વર તેને પ્રેગ્નેન્સીની સ્થિતિમાં પગમાં લાતો મારે છે.
આગળની સ્લાઈડમાં ઈન્ફોગ્રાફિક્સમાં સમજો સમગ્ર ઘટના