ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ| Todays last day of campaigning in Karnataka

  કર્ણાટક ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ: 5 હોટ સીટ પર CM પદના 3 દાવેદાર

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 11:37 AM IST

  12મીમે કર્ણાટકમાં મતદાન, 15મી મેએ પરિણામ
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુ: કર્ણાટરમાં આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત ભાજપ-કોંગ્રેસના દરેક નેતાઓએ આ રાજ્યમાં બધા જ પ્રકારની મહેનત કરી લીધી છે. કર્ણાટકમાં 12મીમે 223 સીટ પર મતદાન છે. બેંગલુરુની જયનગર વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બીએન વિજયકુમારનું નિધન થઈ ગયું હોવાથી આ સીટની ચૂંટણી રદ કરવામાં આવી છે. રાજ્યમાં 15 એવી હાઈપ્રોફાઈલ સીટો છે જેના પર બધાની નજર ટકેલી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને એચજી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

   1. ચામુંડેશ્વરી
   ઉમેદવાર:
   મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (કોંગ્રેસ) Vs જીટી દેવગૌડા (જેડીએસ)
   હાલના ધારાસભ્ય: જીટી દેવગૌડા
   કેમ ચર્ચામાં- સિદ્ધારમૈયા પહેલીવાર ડિસેમ્બર 2006માં પેટા ચૂંટણી જીત્યા હતા.
   - દેવગૌડા એક સમયે સિદ્ધારમૈયાની ખૂબ નજીકના માનવામાં આવતા હતા. મતભેદના કારણે 2007માં દેવગૌડા ભાજપમાં અને ફરી 2013માં જેડીએસમાં સામેલ થયા હતા.
   - આ સીટ પર વોક્કાલિગા મતદારોની સંખ્યા વધારે છે.

   2. બાદામી
   ઉમેદવાર:
   સિદ્ધારમૈયા (કોંગ્રેસ) VS બી શ્રીરામુલુ (ભાજપ)
   કેમ ચર્ચામાં: આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. આ સીટ બંને ઉમેદવાર માટે નવી છે.
   - આ બીજી સીટ છે જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મેદાનમાં છે. શ્રીરામુલુ ભાજપનો દલિત ચહેરો છે. શ્રીરામુલુ રાજ્યની બેલ્લારી સીટથી પણ સાંસદ છે.
   - આ સીટ પર ઘણાં અપક્ષ ઉમેદવારો પણ છે પરંતુ સિદ્ધારમૈયાની નજીક માનવામાં આવતા સીએમ ઈબ્રાહિમ, આરબી તિમ્માપુર અને એસઆર પાટિલે 35માંથી 11 અપક્ષ ઉમેદવારોના નામે પરત લેવડાવી લીધા છે.

   3. શિકારીપુરા
   ઉમેદવાર
   : બીએસ યેદિયુરપ્પા (ભાજપ) VS એચટી બાલિગર (જેડીએસ)
   હાલના ધારાસભ્ય: બીએસ યેદિયુરપ્પા
   કેમ ચર્ચામાં: આ સીટે યેદિયુરપ્પાનો ગઢ માનવામાં આવે છે. 1983થી તેઓ આ સીટ પરથી જીતતા આવે છે. માત્ર એક વાર 1999માં કોંગ્રેસ નેતા મહાલિંગપ્પાથી હાર મળી હતી. અહીં કોંગ્રેસે જીબી માલાતેશાને મેદાનમાં ઉતાર્યા છે.

   4. રામનગગર
   ઉમેદવાર:
   એચડી કુમારસ્વામી (જેડીએસ) VS એચ લીલાવતી (ભાજપ) VS ઈકલાબ હુસૈન (કોંગ્રેસ)
   કેમ ચર્ચામાં: પૂર્વ વડાપ્રધાન એટડી દેવગૌડાના નાના દીકરા કુમારસ્વામી અહીંથી હાલ ધારાસભ્ય છે. તેઓ 2004થી અહીં ચૂંટણી નથી હાર્યા

   5. ચન્નાપાટના
   ઉમેદવાર
   : એચડી કુમારસ્વામી (જેડીએસ) VS સીપી યોગેશ્વર (ભાજપ)
   હાલના ધારાસભ્ય: સીપી યોગેશ્વર
   કેમ ચર્ચામાં: રામનગર પછી અહીં બીજી સીટ છે જ્યાંથી કુમારસ્વામી ચૂંટણી લડી રહ્યા છે.
   - 2013માં આ સીટ પર યોગેશ્વર સપાની ટીકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને કુમારસ્વામીની પત્ની અનીતાને હરાવી હતી. હવે યોગેશ્વર ભાજપમાં છે.
   - 2008માં વોક્કાલિગા બાહુલ્ય વાળી રામનગર સીટને 4 વિધાનસભા સીટ- રામનગર, કનકપુરા, મગાડી અને ચન્નાપાટમાં વહેંચી દેવામાં આવી છે.

   6. વરુમા
   ઉમેદવાર:
   યતીન્દ્ર એસ (કોંગ્રેસ) VS ટી બાસવરાજુ (ભાજપ)
   હાલના ધારાસભ્ય: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
   કેમ ચર્ચામાં: યતીન્દ્ર સિદ્ધારમૈયાના દીકરા છે. 2008 અને 2013માં સિદ્ધારમૈયાએ અંહીથી ચૂંટણી લડી હતી.
   - આ સીટ પર મુકાબલો ત્યારે થોડો નબળો પડી ગયો હતો જ્યારે અમિત શાહે યેદિયુરપ્પાના દીકરા વિજયેન્દ્રને અહીંથી ટીકિટ આપવાની ના પાડી દીધી હતી.

   7. હોલેનરસીપુર
   ઉમેદવાર: એચડી રેવન્ના (જેડીએસ) VS મંજેગૌડા બીપી (કોંગ્રેસ)
   હાલના ધારાસભ્ય: એચડી રેવન્ના
   કેમ ચર્ચામાં : એચડી રેવન્ના, એચડી દેવગૌડાના મોટા દીકરા છે. તેઓ આ સીટ પરથી ચાર વાર ધારાસભ્ય રહ્યા છે.

   8. સોરબ

   ઉમેદવાર: એસ કુમાર બંગરપ્પા (ભાજપ) VS એસ મધુ બંગારપ્પા (જેડીએસ)
   હાલના ધારાસભ્ય: એસ મધુ બંગારપ્પા
   કેમ ચર્ચામાં: બંને પૂર્વ મુખ્યમંત્રી એસ બંગારપ્પાના દીકરા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ| Todays last day of campaigning in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top