ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Revealing of body trade by the help of victim family

  મોડલનો ફોટો દેખાડીને ફસાવતા હતા છોકરીઓને, પછી કરાવતા હતા આવું ગંદુ કામ

  Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 04:42 PM IST

  21 દિવસ પહેલા કિડનેપ કરવામાં આવેલી 9મા ધોરણની સ્ટુડન્ટને પોલીસે મંગળવારે રાત્રે શહેરમાં એક મકાનમાંથી શોધી કાઢી છે.
  • એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો થઈ શકે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો થઈ શકે છે

   ગુના (ગ્વાલિયર): 21 દિવસ પહેલા કિડનેપ કરવામાં આવેલી 9મા ધોરણની સ્ટુડન્ટને પોલીસે મંગળવારે રાત્રે શહેરમાં એક મકાનમાંથી શોધી કાઢી છે. મળતી માહિતી મુજબ પરિવારે પોતાની રીતે શોધખોળ કરીને તેનું લોકેશન શોધી કાઢ્યું હતું. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે જે લોકોએ સ્ટુડન્ટને કિડનેપ કરીને રાખી હતી. તેઓ તેની પાસે ખોટા કામ કરાવતા હતા. આ મામલામાં એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો થઈ શકે છે. પીડિતા હાલ ખૂબ જ આઘાતમાં છે. 24 કલાક બાદ પણ નિવેદન નથી લઈ શકાયું. જોકે, આ મામલામાં એક મહિલા સહિત ત્રણ લોકોની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

   અચાનક જ થઈ ગઈ હતી ગુમ

   - 31 જાન્યુઆરી 2018ના રોજ શહેરના બાયપાસ ખાતે રહેનારી વંદના કોન્વેન્ટ સ્કૂલમાં ભણનારી 9મા ધોરણની સ્ટુડન્ટને કિપનેપ કરવામાં આવી હતી.
   - પરિવારના લોકોએ આ મામલામાં એફઆઈઆર પણ નોંધાવી હતી. પરિવારને તેમની દીકરીને એમપીના ગુનામાં જ છૂપાવીને રાખી હોવાની સૂચના પોતાના લેવલ પર મળી હતી.
   - ત્યારબાદ પરિવારના લોકો બૂઢે બાલાજી વિસ્તારમાં આવેલા એક મકાનમાં પહોંચ્યા, જ્યાં તેમને છોકરીને છૂપાવીને રાખી હોવાની જાણકારી મળી તો તેમનામાંથી બે લોકો કેન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સાથે લઈને આવ્યા.
   - જ્યાં રાત્રે 8 વાગ્યે કેન્ટ પોલીસે રેડની કાર્યવાહી કરીને સ્ટુડન્ટ સહિત બે છોકરીઓને મુક્ત કરાવી. કાર્યવાહીમાં આરોપી રસીદ કુરેશી અને તેની પત્ની ફરાર છે. ]

   રેકેટનો ખુલાસો કરાવવા પોલીસ સ્ટેશનની સામે બેઠા પરિવારના લોકો

   - બુધવાર બપોરે ભારતીય મજદૂર સંઘના ડિપાર્ટમેન્ટ હેડ ધર્મ સ્વરૂપ ભાર્ગવની સાથે કેન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરિવારના લોકો આ સમગ્ર રેકેટ પકડવાની માંગને લઈને એસપીના બોલવવા પર ગયા.
   - પોલીસે તેમને સમજાવતા એસપી સાથે ફોન પર વાત કરાવી. જેમાં એસપીએ આગામી બે દિવસમાં સમગ્ર રેકેટને પકડવાનો ભરોસો આપ્યો, ત્યારે જઈને પરિવારના લોકો ધરણા ઉપરથી હટ્યા.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, કેવી રીતે કરાવતા હતા દેહ વ્યાપાર?

  • પરિવારને તેમની દીકરીને એમપીના ગુનામાં જ છૂપાવીને રાખી હોવાની સૂચના પોતાના લેવલ પર મળી હતી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારને તેમની દીકરીને એમપીના ગુનામાં જ છૂપાવીને રાખી હોવાની સૂચના પોતાના લેવલ પર મળી હતી

   ગુના (ગ્વાલિયર): 21 દિવસ પહેલા કિડનેપ કરવામાં આવેલી 9મા ધોરણની સ્ટુડન્ટને પોલીસે મંગળવારે રાત્રે શહેરમાં એક મકાનમાંથી શોધી કાઢી છે. મળતી માહિતી મુજબ પરિવારે પોતાની રીતે શોધખોળ કરીને તેનું લોકેશન શોધી કાઢ્યું હતું. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે જે લોકોએ સ્ટુડન્ટને કિડનેપ કરીને રાખી હતી. તેઓ તેની પાસે ખોટા કામ કરાવતા હતા. આ મામલામાં એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો થઈ શકે છે. પીડિતા હાલ ખૂબ જ આઘાતમાં છે. 24 કલાક બાદ પણ નિવેદન નથી લઈ શકાયું. જોકે, આ મામલામાં એક મહિલા સહિત ત્રણ લોકોની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

   અચાનક જ થઈ ગઈ હતી ગુમ

   - 31 જાન્યુઆરી 2018ના રોજ શહેરના બાયપાસ ખાતે રહેનારી વંદના કોન્વેન્ટ સ્કૂલમાં ભણનારી 9મા ધોરણની સ્ટુડન્ટને કિપનેપ કરવામાં આવી હતી.
   - પરિવારના લોકોએ આ મામલામાં એફઆઈઆર પણ નોંધાવી હતી. પરિવારને તેમની દીકરીને એમપીના ગુનામાં જ છૂપાવીને રાખી હોવાની સૂચના પોતાના લેવલ પર મળી હતી.
   - ત્યારબાદ પરિવારના લોકો બૂઢે બાલાજી વિસ્તારમાં આવેલા એક મકાનમાં પહોંચ્યા, જ્યાં તેમને છોકરીને છૂપાવીને રાખી હોવાની જાણકારી મળી તો તેમનામાંથી બે લોકો કેન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સાથે લઈને આવ્યા.
   - જ્યાં રાત્રે 8 વાગ્યે કેન્ટ પોલીસે રેડની કાર્યવાહી કરીને સ્ટુડન્ટ સહિત બે છોકરીઓને મુક્ત કરાવી. કાર્યવાહીમાં આરોપી રસીદ કુરેશી અને તેની પત્ની ફરાર છે. ]

   રેકેટનો ખુલાસો કરાવવા પોલીસ સ્ટેશનની સામે બેઠા પરિવારના લોકો

   - બુધવાર બપોરે ભારતીય મજદૂર સંઘના ડિપાર્ટમેન્ટ હેડ ધર્મ સ્વરૂપ ભાર્ગવની સાથે કેન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરિવારના લોકો આ સમગ્ર રેકેટ પકડવાની માંગને લઈને એસપીના બોલવવા પર ગયા.
   - પોલીસે તેમને સમજાવતા એસપી સાથે ફોન પર વાત કરાવી. જેમાં એસપીએ આગામી બે દિવસમાં સમગ્ર રેકેટને પકડવાનો ભરોસો આપ્યો, ત્યારે જઈને પરિવારના લોકો ધરણા ઉપરથી હટ્યા.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, કેવી રીતે કરાવતા હતા દેહ વ્યાપાર?

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Revealing of body trade by the help of victim family
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `