Home » National News » Latest News » National » fire in intercity express, passenger jumped from train chatarpur mp

ટ્રેનના એન્જિનમાં લાગી આગ જીવ બચાવવા કૂદ્યા પેસેન્જર

Divyabhaskar.com | Updated - May 05, 2018, 08:11 PM

ઇન્ટરસિટી ઍક્સપ્રેસનાં ઍન્જીનમાં લાગી આગ

  • ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં શનિવારે બપોરે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ટ્રેનમાં ઘુમાડો ફેલાતા ડબ્બામાંથી લોકો નીચે કૂદ્યા હતા. પાયલટે તાત્કાલીક ટ્રેનને રોકવા માટે હેડ ક્વાટર પર આપી હતી. આ સૂચના સાંભળીને હેડ ક્વાટરથી ફાયર ટીમ મોકલાતા ટ્રેનની આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ