ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Meghalaya clinch government by BJP from largest seats Congress

    મેઘાલયઃ કોંગ્રેસે જીતી 21 સીટ, પણ ભાજપે 2 સીટી જીતી આંચકી સરકાર!

    Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 11:48 AM IST

    ત્રિપુરામાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ હવે નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર બનાવશે.
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ ત્રિપુરામાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ હવે નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર બનાવશે. નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધને રવિવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તો મેઘાલયમાં પણ ભાજપને સત્તાસુખ મળશે. રવિવારે જોવા મળેલાં નાટકીય ઘટનાક્રમમાં 21 સીટ જીતનારી કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ છે. જ્યારે માત્ર 2 બેઠક જીતનાર ભાજપે 5 પક્ષ અને એક અપક્ષની મદદથી સત્તા આંચકી લીધી છે.

      કોંગ્રેસની યોજના પર BJPના રણનીતિકારોએ પાણી ફેરવ્યું

      - કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને મેઘાલયમાં માત્ર 2 સીટ જ મળી હતી અને લાગી રહ્યું હતું કે રાજ્યમાં 21 સીટ હાંસલ કરનારી કોંગ્રેસ પૂર્વોત્તરના આ રાજ્યમાં પોતાની બાદશાહત કાયમ રાખવામાં સફળ રહેશે.
      - ત્રિપુરા અને નાગાલેન્ડમાં ખાતું પણ ન ખોલનાર કોંગ્રેસ માટે મેઘાલયનો કિલ્લો બચાવવો ઘણો જ જરૂરી હતો. અને આ હેતુથી જ કોંગ્રેસે ત્વરીત રીતે પોતાના પ્રક્રિયા શરૂ કરી દીધી હતી પરંતુ ભાજપના ચાલાક રણનીતિકારોએ અહીં પણ કોંગ્રેસની યોજના પર પાણી ફેરવી દીધું છે.

      આગળની સ્લાઈડમાં વાંચો મેઘાલયમાં ભાજપને કઈ રીતે મળી સત્તા?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Meghalaya clinch government by BJP from largest seats Congress
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `