ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» The hearing in SC on Ayodhya Dispute today,parties said - need to decide soon

  SCએ દાખલ તમામ અરજીઓને રદ કરી, માત્ર મુખ્ય પક્ષકારોને જ સાંભળશે

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 05:12 PM IST

  ગઈ સુનાવણીમાં 20 ધાર્મિક પુસ્તકોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન થઈ શક્યું હોવાના કારણે સુનાવણી ટાળી દેવામાં આવી હતી
  • આજે સુપ્રીમ કોર્ટમાં ફરી શરૂ થશે સુનાવણી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   આજે સુપ્રીમ કોર્ટમાં ફરી શરૂ થશે સુનાવણી

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે અયોધ્ય વિવાદ સાથે જોડાયેલી તમામ અરજીઓને ફગાવી દીધી છે, જે મુખ્ય પક્ષકારો તરફથી દાખલ કરવામાં આવી ન હતી. કોર્ટ હવે માત્ર મુખ્ય પક્ષકારોનું જ સાંભળશે. કોર્ટે જે અરજીઓ ફગાવી છે, તેમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીની અરજી પણ સામેલ છે, જેમાં તેઓએ બાબરી મસ્જિદ - રામ મંદીર સંપત્તિ વિવાદમાં દરમિયાનગીરી કરવાના પ્રયાસો કર્યાં હતા. જો કે પૂજાના અધિકારનો હવાનો આપતાં દાખલ સ્વામીની મૂળ અરજીને SCની અન્ય બેંચ સુનાવણી કરશે.

   અયોધ્ય મામલે ત્રણ પક્ષકાર

   1) સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ
   2) રામલલ્લા વિરાજમાન
   3) નિર્મોહી અખાડા

   - આ ત્રણ મુખ્ય પક્ષકારો સિવાય એક ડઝન અન્ય પક્ષકારો પણ છે. 6 ડિસેમ્બર, 1992નાં રોજ અયોધ્યામાં કારસેવકોએ વિવાદિત બાબરી ઢાંચાને તોડી પડાયો હતો.

   સુન્ની વક્ફબોર્ડના વકીલે 2019 સુધી સુનાવણી પાછી ઠેલવા કરી હતી અપીલ

   આ પહેલાં 8 ડિસેમ્બરે જ્યારે સુનાવણી થઈ ત્યારે વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી ચૂંટણી પણ અસર પડશે. તેથી આ કેસની 2019 પછી સુનાવણી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે, અમે રાજકીય નહીં કેસના તથ્યને જોઈએ છીએ.

   પક્ષકારોને 50 સુનાવણીમાં નિર્ણય આવવાની આશા

   - રામ મંદિરના સમર્થનમાં આવેલા પક્ષકારોનું કહેવું છે કે, અલાહાબાદ હાઈકોર્ટે 90 સુનાવણી પછી ચૂકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં 50સુનાવણીમાં નિર્ણય આવી જાય તેવી શક્યતા છે.
   - જોકે બાબરી મસ્જિદ સાથે જોડાયેવા પક્ષકારો આવું નથી માનતા.તેમનું કહેવું છે કે, આ કેસમાં ખૂબ બધા દસ્તાવેજો છે. તે દરેક વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ દલીલ કરવામાં આવશે. હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે આ કેસમાં 7 ભાષાઓ હિન્દી, ઉર્દુ, પાલી, સંસ્કૃત, અરબી વગેરેના ટ્રાન્સલેશન જમા થઈ ગયા છે.

   આગળની સ્લાઈડમાં ઈન્ફોગ્રાફિક્સમાં સમજો શું છે અયોધ્યા વિવાદ

  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The hearing in SC on Ayodhya Dispute today,parties said - need to decide soon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `