ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 2014 દેશમાં ભાજપનો વ્યાપ વધ્યો | BJP and their alince power in 20 state of Nation

  20 રાજ્યોમાં બીજેપી-NDAની સરકાર, કર્ણાટક 21મું રાજ્ય જ્યાં સત્તાની નજીક

  Divyabhaskar.com | Last Modified - May 15, 2018, 01:12 PM IST

  મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારે ભાજપ કે NDAની માત્ર 8 રાજ્યોમાં અને કોંગ્રેસની 14 રાજ્યોમાં સરકાર હતી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભાજપ કે તેના ગઠબંધનની સરકારનો વ્યાપ 2014 પછી સતત વધી રહ્યો છે. ભાજપ કર્ણાટકમાં પણ સરકાર બનાવવાની નજીક પહોંચી ગયા છે. મે માસમાં જ્યારે મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારે ભાજપ કે NDAની માત્ર 8 રાજ્યોમાં અને કોંગ્રેસની 14 રાજ્યોમાં સરકાર હતી. ભાજપ ગઠબંધન 20 રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યાં છે, જ્યારે કે કોંગ્રેસ કર્ણાટકને છોડીને માત્ર પુડ્ડુચેરી, પંજાબ અને મિઝોરમમાં જ બચ્યું છે. જ્યારે કે દિલ્હી સહિત 7 રાજ્યોમાં બીજા પક્ષોની સરકાર છે.

   મોદી વડાપ્રધાન બન્યાં પછી 21 રાજ્યોમાં થઈ ચૂંટણી, ભાજપે 14માં સરકાર બનાવી

   આ રાજ્યોમાં થઈ હતી ચૂંટણી

   2014: મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર
   2015: દિલ્હી, બિહાર
   2016: આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, પુડ્ડુચેરી
   2017: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ
   2018: ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય

   14 રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી

   - મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય
   - બિહારમાં NDAના સાથ દળ JDUની સરકાર છે. જો કે બિહારમાં ભાજપ હાર્યું હતું. દોઢ વર્ષ પછી તેઓએ JDU સાથે ગઠબંધન કરી સરકાર બનાવી.
   - 68% વસ્તી અને 59% ઈકોનોમીવાળા રાજ્યોમાં ભાજપની સરકાર

   કર્ણાટકને છોડીને 20 રાજ્યોમાં ભાજપ ગઠબંધન, 3માં કોંગ્રેસ જ્યારે 7માં અન્ય રાજ્યની સરકાર

   2014માં 14 રાજ્યોમાં કોંગ્રેસ અને 8માં ભાજપ કે NDAની સરકાર હતી

   14 રાજ્ય જ્યાં કોંગ્રેસની સરકાર હતી

   હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, પુડ્ડુચેરી

   8 રાજ્ય ભાજપ કે NDAના હતા

   ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેષ નાગાલેન્ડ અને છત્તીસગઢ, પંજાબ (અકાળી દળ-ભાજપ), ગોવા, સિક્કિમ

   8 રાજ્યોમાં અન્ય પક્ષ

   જમ્મુ કાશ્મીર (નેશનલ કોન્ફરન્સ), તામિલનાડુ (AIADMK), પશ્ચિમ બંગાળ (TMC), ઓરિસ્સા (BJD), ઉત્તરપ્રદેશ (સમાજવાદી પાર્ટી), બિહાર (JDU), દિલ્હી (આપ), ત્રિપુરા (CPM)
   TRS શાસિત તેલંગના જૂન, 2014માં બન્યું.

   64 લોકસભા સીટોવાળા 4 રાજ્યોમાં આ વર્ષે થશે ચૂંટણી

   મિઝોરમઃ 1 લોકસભા સીટ
   રાજસ્થાનઃ 25 લોકસભા સીટ
   છત્તીસગઢઃ 11 લોકસભા સીટ
   મધ્યપ્રદેશઃ 27 લોકસભા સીટ

   કર્ણાટકના પરિણામથી રાજ્યસભા પર શું અસર થશે?

   - કોઈ જ ફર્ક નહીં પડે. કર્ણાટકમાં રાજ્યસભાની 12 સીટ છે. માર્ચમાં 4 સીટ માટે ચૂંટણી થઈ હતી. કોંગ્રેસના એલ હનુમનથઇયા, સઇદ નસીર, જીસી ચંદ્રશેખર અને ભાજપના રાજીવ ચંદ્રશેખર સભ્ય બન્યાં.
   - બાકી 8 સીટોમાંથી 2 ભાજપ, 1 JDS અને 5 કોંગ્રેસની પાસે છે. આ તમામ સભ્યોનો કાર્યકાળ 2020 અને 2024 સુધી પૂર્ણ થશે.

   ચૂંટણી જીતવાના મામલે મોદી સૌથી આગળ

   ભાજપઃ 14 રાજ્યોમાં સરકાર, 7 રાજ્યોમાં હાર્યું. બિહારમાં મહાગઠબંધનની જીત પછી JDUની સાથે NDAની સરકાર બનાવી.

   કોંગ્રેસઃ 3 રાજ્યોમાં સરકાર, 13 ચૂંટણીમાં હાર, 3 રાજ્યોમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં સત્તાથી દૂર. બિહારમાં જે મહાગઠબંધનમાં કોંગ્રેસ સામેલ હતું ત્યાં દોઢ વર્ષ પછી JDUએ અલગ થઈને ભાજપની સાથે સરકાર બનાવી.
   ઈન્દિરા ગાંધીઃ 4 વર્ષમાં 19 ચૂંટણી થઈ જેમાંથી 13માં કોંગ્રેસ જીત્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2014 દેશમાં ભાજપનો વ્યાપ વધ્યો | BJP and their alince power in 20 state of Nation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top