Divya Bhaskar

Home » National News » Latest News » National » Youth Beating By Up Police Video Viral

યુવાન પગ પકડી ભીખ માગતો રહ્યો, પોલીસવાળો પટ્ટાથી મારતો રહ્યો

Divyabhaskar.com | Updated - May 17, 2018, 10:02 AM

આકરા તાપમાં પોલીસ કોન્સ્ટેબલે બેલ્ટથી યુવાનને મારી અધમૂવો કરી નાખ્યો

  • યૂપીના મૈનપુરી જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસ કોન્સ્ટેબલ એક યુવકને બેલ્ટથી ઢોરમાર મારી રહ્યો છે. એટલું જ નહીં ઢોરમાર માર્યા પછી તેના પગે પડવીને માફી મગાવી રહ્યો છે. યુવક કોન્સ્ટેબલ પાસે રહેમની ભીખ માગે છે છતાં નિર્દયી કોન્સ્ટેબલ માર મારતો જ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી SP અજય શંકરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending