ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Youth beaten in train to not give answer about pm modi

    PM મોદીનું નામ ન આવડતા ચાલતી ટ્રેનમાં યુવકને આ રીતે ફટકાર્યો

    DivyaBhaskar.com | Last Modified - May 26, 2018, 06:51 PM IST

    મુસ્લિમ યુવકે જવાબ ન આપતા માર્યો માર
    • PM મોદીનું નામ ન આવડતા ચાલતી ટ્રેનમાં યુવકને આ રીતે ફટકાર્યો
      કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના 24 પરગણા વિસ્તારમાં ચાલતી ટ્રેનમાં એક મુસ્લિમ યુવક સાથે 4 શખ્સોએ મારપીટ કર્યાંની ઘટના સામે આવી છે. મારપીટના આ વીડિયોમાં શખ્સો મુસ્લિમ યુવકને વડાપ્રધાન અને રાષ્ટ્રગીત વિશે પૂછી રહ્યા છે અને મુસ્લિમ યુવક તેનો જવાબ ન આપી શકતા તેને માર મારવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Youth beaten in train to not give answer about pm modi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `