ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Boy suicide after video get viral in nagore

    યુવક-યુવતી ખેતરમાં ‘...’ કરતા પકડાયા, બદનામીના ડરે યુવકે ભર્યું આવું પગલું

    DivyaBhaskar.com | Last Modified - May 13, 2018, 05:50 PM IST

    બંનેને પકડીને માર્યો ઢોર માર પછી વીડિયો કર્યો હતો વાયરલ
    • યુવક-યુવતી ખેતરમાં ‘...’ કરતા પકડાયા, બદનામીના ડરે યુવકે ભર્યું આવું પગલું
      સોશિયલ મીડિયા પર યુવક-યુવતીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાંક શખ્સો એક યુવક અને યુવતીને ખેતરમાં ઢોરમાર મારી રહ્યા છે. આ વીડિયોમાં એક શખ્સ યુવતીને માર મારી પૂછપરછ કરી રહ્યો છે. તો બીજી તરફ એક આધેડ શખ્સ યુવકને પણ માર મારી રહ્યો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુવકે બદનામીના ડરે આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રમાન તેજ કર્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Boy suicide after video get viral in nagore
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top