ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Womans fight in collectorate

    મહિલા વકીલોની આ ફાઇટ તમે જોઈ? બથમબથ બાદ ગટરમાં કૂદી

    DivyaBhaskar.com | Last Modified - May 04, 2018, 02:14 PM IST

    ખુલ્લેઆમ એક-બીજા પર તૂટી પડી મહિલા, વાળ ખેંચી નીચે પછાડી માર્યો માર
    • મહિલા વકીલોની આ ફાઇટ તમે જોઈ? બથમબથ બાદ ગટરમાં કૂદી
      અજમેરઃ કલેક્ટર કચેરીની બહાર બુધવારે મહિલા વકિલ પુષ્પા અને મુંશી વિજય લક્ષ્મી એકબીજા સાથે ઝઘડી પડી હતી. આ બંને મહિલા ઝઘડી પડતા આસપાસના લોકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સતત ઝઘડતી રહી. જોકે કલેક્ટર કચેરીની બહાર ટેબલ મુકવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક મહિલા વકીલ ગટરમાં કૂદી ગઈ હતી જેને આસપાસના લોકો દ્વારા બચાવવામાં આવી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Womans fight in collectorate
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top