• Home
  • National News
  • Latest News
  • National
  • ચાલુ ટ્રેને મહિલાની આ રીતે થઈ છેડતી, લોકો જોતા રહ્યા, woman molested and beaten mumbai local guard fails

મુંબઈઃ ચાલુ ટ્રેને મહિલાની આ રીતે થઈ છેડતી, લોકો જોતા રહ્યા

યુવતીની લાચારી મુસાફરો અને પોલીસ જોતા રહ્યાં

DivyaBhaskar.com | Updated - Apr 06, 2018, 03:32 PM
ચાલુ ટ્રેને મહિલાની આ રીતે થઈ છેડતી, લોકો જોતા રહ્યા, woman molested and beaten mumbai local guard fails

મુંબઈઃ ચાલુ ટ્રેને મહિલાની આ રીતે થઈ છેડતી, લોકો જોતા રહ્યા.

અંધેરીઃ મુંબઈની એક લોકલ ટ્રેનમાં મહિલા સાથે છેડછાડ અને મારપીટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ ઘટના ગુરુવારની છે. ટ્રેન જ્યારે કુર્લાથી દાદર જઈ રહી હતી. ત્યારે એક અજાણ્યા શખ્સે મહિલાની છેડતી કરી અને તેની સાથે મારપીટ કરી હતી. આ મામલે તે આરોપીને મુંબઈ પોલીસે એરેસ્ટ કર્યો છે.

આ ઘટનાનાં સાક્ષી સમીરે સંપૂર્ણ ઘટનાની માહિતી આપી હતી. તેને કહ્યું કે, તે એજ કોચમાં સફર કરી રહ્યો હતો, જ્યાં મહિલા સાથે છેડતી થઈ. એક અજાણ્યો શખ્સ તે મહિલાને મારી રહ્યો હતો. જાવેરી એ કહ્યું, કે હું દિવ્યાંગ હતો માટે તે મહિલાની મદદ ન કરી શક્યો.

જાવેરીએ સુરક્ષા કર્મીને ટ્રેનની ચેન ખેંચવાનું કહ્યું, પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં. પણ, જાવેરીએ દાદરનાં જીઆરપી વિભાગનો સંપર્ક કર્યો અને આરોપીને એરેસ્ટ કરાવડાવ્યો.

X
ચાલુ ટ્રેને મહિલાની આ રીતે થઈ છેડતી, લોકો જોતા રહ્યા, woman molested and beaten mumbai local guard fails
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App