કોઈ ન સમજ્યું આ ગુજરાતી મહિલાનું દર્દ, મંદિરમાં આપ્યો બાળકને જન્મ

ગર્ભવતી મહિલાને પોલીસે ધક્કા મારી ભગાડી હતી

DivyaBhaskar.com | Updated - Apr 03, 2018, 05:00 PM
Woman gave birth to a child in a temple
કાનપુરઃ આ માનવતાને શર્મશાર કરનારી ઘટના છે. આ મહિલાને તેના પતિએ ઘરની બહાર કાઢી મુકી છે. મહિલા આ બાબતે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચી તો તેને પોલીસ દ્વારા જાકારો આપવામાં આવ્યો હતો. લોકો આ મહિલાને ગાંડી સમજી રહ્યા. પોલીસ સ્ટેશનથી જાકારો આપ્યા પછી તે મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી. આસપાસમાં મહિલાઓ તેને મંદિર લઈ આવી. મંદિરમાં તે મહિલાએ બાળકને જન્મ આપ્યો બતો. રીના પાલ નામની આ મહિલા મૂળ ગુજરાતની છે. પતિ તેને દરરોજ માર મારતો તેના કારણે આ મહિલાનું માનસિક સંતુલન બગડી ગયું છે.

X
Woman gave birth to a child in a temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App