પૂછ્યા વગર ફૂલ તોડતા વહુનો પિત્તો છટક્યો, વૃદ્ધ સાસુની કરી આ હાલત

વૃદ્ધ સાસુની કરી વહુએ કરી આ હાલત

DivyaBhaskar.com | Updated - Jun 01, 2018, 06:11 PM
woman beats mother in law for plucking flower
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પશ્ચિમ બંગાળનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં વહુ તેની 75 વર્ષીય સાસુને ક્રૂરતા પૂર્વક માર મારી રહી છે. આ માર મારવાનું કારણ એવું છે કે તેની સાસુએ વહુને પૂછ્યા વગર ફૂલ તોડ્યું હતું અને આ કારણે વહુ વિફરી. આ ઘટનાનો વીડિયો પાડોશીએ બનાવી અને સોશિયલ મીડિયામાં શેર કર્યો. આ ઘટનાની પોલીસને જાણ થતાં વહુની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથધરી છે.

X
woman beats mother in law for plucking flower
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App