ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Woman assaulted in Assam moral policing case video viral 12 arrested

    કોઈએ ગળુ દબાવ્યું, કોઈએ લાતો મારી, કોઈએ પ્રાઇવેટ પાર્ટ પર...

    DivyaBhaskar.com | Last Modified - Apr 10, 2018, 06:35 PM IST

    છોકરા સાથે ફરવા જતાં, યુવતીની થઈ આવી હાલત
    • કોઈએ ગળુ દબાવ્યું, કોઈએ લાતો મારી, કોઈએ પ્રાઇવેટ પાર્ટ પર...
      નેશનલ ડેસ્કઃ અસમના ગોલપારા જિલ્લામાં 22 વર્ષની છોકરીને બધાની સામે માર માર્યો. વાળ પકડી તેને ઘસેડવામાં આવી. તે રાડો પાડતી પણ તેની કોઈએ મદદ કરી નહીં. પીડિતા તેના મિત્રો સાથે મેડિકલ સેન્ટર જઈ રહી હતી. ત્યારે કેટલાક છોકરાઓએ તેને ઘેરી લીધી અને માર મારવા લાગ્યા. આ ઘટના સોમવારની છે. આ ઘટનામાં 12 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Woman assaulted in Assam moral policing case video viral 12 arrested
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top