દરવાજો ખોલતાં જ આવ્યું મોત, રૂંવાડાં ઊભાં કરી દેતાં CCTV

દરવાજો ખોલતાં જ આવ્યું મોત

DivyaBhaskar.com | Updated - May 27, 2018, 06:07 PM
Watchman was standing near for open the gate

આગ્રા, યૂપીઃ ફતેહબાદ રોડ પર આવેલાં વિભવ રિવેરાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં ચોકીદાર ગેટ ખોલવા જાય છે. અને બેકાબૂ કાર ચોકીદારને અડફેટે લે છે. કારની ટક્કરે ચોકીદારનું ઘટના સ્થળે જ મોત થાય છે. પોલીસે આ મામલે ઈરાદાપૂર્વક હત્યા કરાયાની કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Watchman was standing near for open the gate
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App