જ્યૂસની સાથે તળિયામાંથી જે નીકળ્યું તે ચોંકાવનારું છે

નોઈડાની મહિલાએ જ્યૂસનું પેકેટ ખોલતા સામે આવી હકીકત

DivyaBhaskar.com | Updated - Jun 04, 2018, 04:15 PM
Viral Video Of juice bottle
આજકાલ સોશિયલ મીડિયા પર પેકેજ્ડ જ્યૂસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નોઈડાની એક મહિલાએ બનાવ્યો છે. આ મહિલા મોલમાંથી એક લિટરનું પેકેજ્ડ જ્યુસ લાવે છે. જ્યૂસનું પેકેટ ખોલતા તેમને કંઈક શંકા જાય છે અને પછી તે એક વાસણમાં આ જ્યૂસ ઠાલવે છે. પેકેટના તળિયેથી જે નીકળે છે, તે આંખો ઊઘાડનારું છે. જો કે, દિવ્ય ભાસ્કર ડોટ કોમ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

X
Viral Video Of juice bottle
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App