35 રૂપિયાનો ટોલ ટેક્સ બચાવવા, ઉલાળ્યો ટોલ ટેક્સ કર્મચારીને

થાણેમાં ટોલ ટેક્સ ન ભરવા બાબતે અડફેટે લીધો કર્મચારીને

DivyaBhaskar.com | Updated - Apr 07, 2018, 01:03 PM
Video viral on mumbai toll worker accident

35 રૂપિયાનો ટોલ ટેક્સ બચાવવા, ઉલાળ્યો ટોલ ટેક્સ કર્મચારીને.

મુંબઈઃ થાણેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કાર ડ્રાઇવર 35 રૂપિયાનો ટોલ ટેક્સ ન ભરવા માટે તેની કાર ભગાવે છે અને એક શખ્સને અડફેટે લે છે. ટક્કર એટલી જોરદાર હતી કે તે ટોલ કર્મચારી 6-7 ફૂટ હવામાં ઉલળે છે. છતાં, તે ટોલ કર્મચારીને કોઈ ઈજા થઈ નથી.

X
Video viral on mumbai toll worker accident
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App