મોતનો લાઇવ વીડિયોઃ ગુરુદ્વારામાં જોત-જોતાંમાં વ્યક્તિનું થયું મોત

ગુરુદ્વારામાં પ્રાર્થના કરતાં-કરતાં ઍટેક આવ્યો, વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

DivyaBhaskar.com | Updated - Apr 09, 2018, 12:44 PM
video viral of live death in Gurudwara
લુધિયાણા, પંજાબઃ મોત એક એવી હકિકત છે જેનો દરેકને સામનો કરવો પડે છે. મોત ક્યારે અને ક્યાં આવશે, તેના વિશે કોઈને ખબર નથી. આવો જ એક વીડિયો મોતનો લાઇવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સનું બેઠાં-બેઠાં મોત થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ શ્રી ગુરુ ગ્રંથ સાહેબની ગુરુવાણીનો જાપ કરી રહ્યા છે.

X
video viral of live death in Gurudwara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App