પ્રેમિકાને મળવા જતાં પકડાયો પ્રેમી, લોકોએ અર્ધનગ્ન કરી કર્યા આવાં હાલ

પ્રેમિકાને મળવા જતાં આ રીતે પકડાયો પ્રેમી

DivyaBhaskar.com | Updated - May 02, 2018, 05:16 PM
video of beating of boyfreind
અજમેરઃ યુવકને બંધક બનાવીને અર્ધનગ્ન કરી ખૂબ જ ક્રૂરતા પૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિપોર્ટ મુજબ આ યુવક તેની પ્રેમિકાને મળવા ગયો હતો અને પકડાઈ જતાં લોકોએ યુવકને અર્ધનગ્ન કરી ઢોરમાર માર્યો હતો. વીડિયોમાં યુવક માફી માગી રહ્યો છે છતાં લોકો તેને માર મારી રહ્યા છે.

X
video of beating of boyfreind
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App