ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Election 2012 » Uttar Pradesh» UP Govt Drives for 4 Km With Youth on Bonnet After Tiff Over Toilets

    યુવકને બૉનૅટ પર લટકાવી ઑફિસરે 4 Km ઘૂમાવ્યો, વીડિયો વાયરલ

    DivyaBhaskar.com | Last Modified - Apr 13, 2018, 03:54 PM IST

    બૉનૅટ પર લટકેલો યુવક બૂમો પાડતો રહ્યો અને અધિકારી હસતાં રહ્યા
    • યુવકને બૉનૅટ પર લટકાવી ઑફિસરે 4 Km ઘૂમાવ્યો, વીડિયો વાયરલ
      યૂપીઃ બરેલીમાં બનેલી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં સૌચાલયની બાકી રકમ માગવા ગયેલા યુવકને BDOઓએ તેની કારના બૉનૅટ પર લટકાવી ઘૂમાવ્યો હતો. લગભગ 4 કિ.મી સુધી તેને લટકાવી ઘૂમાવ્યા પછી કાર ધીમી કરી તો યૂવક કૂદીને ભાગી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Election 2012 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: UP Govt Drives for 4 Km With Youth on Bonnet After Tiff Over Toilets
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top