સોસાયટીની વચ્ચે બથમબથા આવી ગઈ બે મહિલા, પાછળથી એક ભાઈએ કર્યું આવું

DivyaBhaskar.com

May 28, 2018, 06:02 PM IST
two woman fight in society
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બે મહિલા કોઈ વાતે ઝઘડી રહી છે. આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ લેતાં બન્ને મહિલાઓ એક બીજાને મારવા લાગે. આ મહિલાની સામે ઊભોલો શખ્સ બન્ને મહિલાને છૂટા પાડવાનો પ્રયાસ કરે છે. પણ, બન્ને મહિલાઓ છૂટી પડતી નથી. ત્યાર બાદ યુવક ગુસ્સે થઈને બન્ને મહિલાને ચપ્પલથી ફટકારે છે છતાં પણ તે મહિલાઓ છૂટી નથી પડતી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

X
two woman fight in society
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી