Divya Bhaskar

Home » National News » Latest News » National » Two People Killed In The Aara Railway Station Premises

રેલવે સ્ટેશન બહાર ખુલ્લેઆમ આડેધડ ફાયરિંગ, હત્યાના CCTV

Divyabhaskar.com | Updated - May 06, 2018, 07:33 PM

રેલવે સ્ટેશન બહાર બે લોકોની ગોળી મારી હત્યા, CCTV

  • બિહારમાં ગુંડાઓની જંગલીયત સતત સામે આવતી રહે છે. ત્યારે બિહારના આરા જિલ્લામાં 2 લોકોની ખુલ્લેઆમ હત્યાના CCTV સામે આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે હથિયારધારી આરોપીઓએ આરા રેલવે સ્ટેશનની બહાર 2 લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલિસે હાથ લાગેલા CCTVને આધારે અરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending