Home » National News » Latest News » National » Twenty Five Lakh Looted From Cash Van At Pune

કૅશ વાન સ્ટાફને આ રીતે માર મારી 4 શખ્સો લૂંટી ગયા 25 લાખ

Divyabhaskar.com | Updated - May 04, 2018, 07:48 PM

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

  • પૂણેઃ મહારાષ્ટ્રના પૂણેમાં ગુરુવાર સાંજે એક કેશ વાનના કર્મચારીને માર મારીને 25 લાખ 51 હજારની લૂંટ કરવામાં આવી છે. આ ઘટનાને અજાણ્યા લૂંટારાઓએ યમુનાનગર એલઆઈસી કાર્યાલય પાસે અંજામ આપ્યો હતો. જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે સીસીટીવીનાં આધારે કેશવાન લૂંટનારા લોકોની તપાસ હાથ ધરી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending