CCTV: ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતી ડૉક્ટર કોન્ફરન્સમાં આ રીતે થઈ ચોરી

ડૉક્ટર કોન્ફરન્સમાં આ રીતે થઈ ચોરી

DivyaBhaskar.com | Updated - May 29, 2018, 07:46 PM
Theft at the doctors conference this way
બેંગાલુરુઃ બેંગાલુરુંમાં ફાઇવ સ્ટાર હોટલમાં ડૉક્ટર્સ કોન્ફરન્સમાં જ્વેલરી ચોરીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ડૉક્ટર્સ કોન્ફરન્સ દરમિયાન એક ચોર ડૉક્ટરની પાછળ બેસીને બેગમાંથી ઘરેણાની ચોરી કર્યો છે. ચોર ખુલ્લેઆમ ચોરી કરતો હોવાં છતા કોન્ફરન્સમાં હાજર વ્યક્તિને જાણ થતી નથી. ચોરીનાં સીસીટીવી સામે આવ્યા પછી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X
Theft at the doctors conference this way
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App