ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» The son beat the mentally ill father

    દીકરો બન્યો ક્રૂર, માનસિક બીમાર પિતાને આ રીતે ઢોર માર માર્યો

    DivyaBhaskar.com | Last Modified - Apr 26, 2018, 07:14 PM IST

    ગામલોકોએ બચાવવાને બદલે વીડિયો બનાવ્યો
    • દીકરો બન્યો ક્રૂર, માનસિક બીમાર પિતાને આ રીતે ઢોર માર માર્યો
      યૂપીના કુશીનગરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક માનસિક રીતે બીમાર પિતાને દોરડાંથી બાંધીને ઢોર માર મારી રહ્યો છે. કલંકિત પુત્ર તેના પિતાને મારી રહ્યો છે છતાં ગામ લોકો વીડિયો બનાવી રહ્યા છે પણ તે ઘરડા પિતાને છોડાવવા કોઈ નથી આવતું. આ વીડિયોથી એક વાત સાબિત થાય છે કે આ પુત્ર નહીં પણ કલંક છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The son beat the mentally ill father
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top