Home » National News » Latest News » National » the birth of an undeveloped child people doing the worship of the child the birth of an undeveloped child people doing the worship of the child

મરીને જીવતી થઈ આ બાળકી! શું ખરેખર બદલે છે દિવસમાં 3 વખત રંગ?

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 11:17 AM

આ બાળકી સપનામાં આવી હતી. જેના કારણે 11માં દિવસે આ બાળકીની સમાધી બનાવવામાં આવશે

  • કાનપુરઃ આ કોઈ કન્યા પૂજાનો કાર્યક્રમ નથી ચાલી રહ્યો. આ અંધવિશ્વાસની ઉપજાવેલી એક વાર્તા છે. આ ઘટના ઔરેયા અને સેંગનપુટ્ટા ગામની છે. અહીં 7 એપ્રિલે અવિકસિત બાળકીનો જન્મ થયો હતો. તેના પરિજનોનું કહેવું છે કે 'બાળકી મરીને ફરી જીવતી થઈ હતી.' આ વાતની જાણ આસપાસના લોકોને થતા લોકો એવું કહેવા લાગ્યા કે 'તેમને આ બાળકી સપનામાં આવી હતી. જેના કારણે 11માં દિવસે આ બાળકીની સમાધી બનાવવામાં આવશે.'
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ