Home » National News » Latest News » National » teacher beat injured child Rather than treatment

સ્કૂલમાં મોં પર ગરમ ખિચડી ફેંકી કર્યા બાળકના આવા હાલ

Divyabhaskar.com | Updated - May 02, 2018, 08:02 PM

સ્કૂલમાં મોં પર ખિચડી ફેંક્યાની ફરિયાદ બાળકે શિક્ષકને કરી તો શિક્ષકે સારવારની જગ્યાએ બાળકને માર્યો

  • પાણીપતના સેનીપુરાની સરકારી સ્કૂલમાં મધ્યાહન ભોજન સમયે એક બાળક પર તેના સાથી વિદ્યાર્થીએ મોં પર ગરમ ખિચડી ફેંકી હતી. બાળકના મોં પર ગરમ ખિચડી ફેંકવાને કારણે બાળકની આંખો સૂઝી ગઈ હતી અને કંઈ નહતું દેખાતું હોવાને કારણે આ ઘટનાની જાણ બાળકે શિક્ષકને કરી તો શિક્ષકે સારવાર કરવાની જગ્યાએ દાઝેલાં બાળકને માર માર્યો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending