ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Tamilnadu truck and bike accident

    સાંકડા રસ્તામાં આ રીતે થયો મોતનો ભેટો, જુઓ CCTV

    DivyaBhaskar.com | Last Modified - May 14, 2018, 03:38 PM IST

    સરકારી બસે કચડ્યા બાદ ઊલળીને માથે પડ્યું બાઈક
    • સાંકડા રસ્તામાં આ રીતે થયો મોતનો ભેટો, જુઓ CCTV
      તામિલનાડુઃ તામિલનાડુના થૂથુકડીમાં થયેલાં એક્સિડન્ટનો હચમચાવી દે તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ટ્રકની બાજુમાં એક ભાઈ બાઇકથી ઓવરટેક કરે છે. રસ્તો સાંકડો હોવાથી બાઈક ચાલક બેલેન્સ ગુમાવે છે અને ટ્રકના પાછલાં વ્હીલમાં આવી જાય છે અને તેનું ઘટના સ્થળે જ મોત થાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Tamilnadu truck and bike accident
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top