ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Viral video of students taking drugs in school

    ક્લાસરૂમમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓએ ડ્રગ્સના કસ ખેંચ્યા, વીડિયો વાયરલ

    DivyaBhaskar.com | Last Modified - May 10, 2018, 04:49 PM IST

    સિગારેટમાં ડ્રગ્સનો પાવડર ભરતાં વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ
    • ક્લાસરૂમમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓએ ડ્રગ્સના કસ ખેંચ્યા, વીડિયો વાયરલ
      મુરાદાબાદ, યૂપીઃ મુરાદાબાદની એક નામી સ્કૂલનાં ક્લાસરૂમમાં ડ્રગ્સ લેતાં સ્ટૂડન્ટસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્લાસરૂમમાં બેઠેલાં એક અથવા બે વિદ્યાર્થી સિગારેટ ખાલી કરી તેમાં ડ્રગ્સનો પાઉડર ભરી રહ્યા છે.આ વીડિયો પેરેન્ટ્સના નજરે ચડતાં પેરેન્ટ્સ અને સટૂડન્ટ્સે કલેક્ટરને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Viral video of students taking drugs in school
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top