ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Students from Dongipali Government Primary School competing in Convent schools in English

    કોન્વેન્ટ સ્કૂલને ટક્કર આપે તેવું અંગ્રેજી બોલે છે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ

    DivyaBhaskar.com | Last Modified - Apr 10, 2018, 10:23 AM IST

    વાલીઓને અફસોસ ન રહે તે માટે શિક્ષકે જિદ કરી અને પરિણામ...
    • કોન્વેન્ટ સ્કૂલને ટક્કર આપે તેવું અંગ્રેજી બોલે છે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ

      રાયગઢઃ એક ટીચરનો વિચાર અને મહેનતથી સરકારી પ્રાઇમરી સ્કૂલની દશા બદલાઈ ગઈ. સરકારી સ્કૂલમાં ભણતાં બાળકોને જોઈને વિશ્વાસ નહીં થાય કે આ સરકારી સ્કૂલના બાળકો છે. આ બાળકો પાંચ મહિનામાં જ કૉન્વેન્ટ સ્કૂલનાં બાળકો જેમ અંગ્રેજી ભાષામાં વાત કરે છે. બરમકેલાથી લગભગ 6 કિ.મી દૂર ચારેય તરફ જંગલોથી ઘેરાયેલું 250 લોકોની વસ્તીવાળું ડોંગીપાની ગામ છે. જ્યાં આ સરકારી સ્કૂલ અત્યારે મૉડલ ઇંગ્લિશ સ્કૂલ નામથી ઓળખાય છે. સ્કૂલમાં પહેલાં ધોરણથી પાંચમાં ધોરણના 15 બાળકો ભણે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Students from Dongipali Government Primary School competing in Convent schools in English
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top