ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Shocking Accident Una Himachal

    શૉકિંગઃ દરવાજામાં ફસાઈ બૅગ, બાળકીને બસે 13મીટર સુધી ઢસડી

    DivyaBhaskar.com | Last Modified - May 09, 2018, 01:41 PM IST

    વાલીઓની અને સ્કૂલ સંચાલકોની આંખો ખોલી દે તેવી ઘટના
    • શૉકિંગઃ દરવાજામાં ફસાઈ બૅગ, બાળકીને બસે 13મીટર સુધી ઢસડી
      ઉના, હિમાચલઃ "રામ રાખે તેને કોણ ચાખે" આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. ઉનામાં એક બાળકીનો દુર્ઘટનામાં કુદરતી બચાવ થયો છે. બાળકી જ્યારે સ્કૂલબસમાંથી ઉતરી ત્યારે તેનું બેગ સ્કૂલ બસનાં દરવાજામાં ફસાઈ ગયું અને તે બસ સાથે 13 મીટર સુધી ઢસડાઈ. સ્કૂલ બસ ચાલકની અગમચેતીને કારણે તે બાળકી બસનાં પાછલાં વ્હીલમાં આવતાં બચી ગઈ. જો કે, આ બાળકીને દુર્ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Shocking Accident Una Himachal
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top