1

Divya Bhaskar

Home » National News » Latest News » National » school girl kidnap by her freind in aman vihar delhi

વિદ્યાર્થીનીને કિડનેપ કરી 10 દિવસ કર્યો રેપ, વિરોધ કરતા આપતો કરંટ

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 06:11 PM IST

મિત્રએ કરી વિદ્યાર્થીનીને કિડનેપ, 10 દિવસ કરતો રહ્યો રેપ અને મારપીટ

  • વિદ્યાર્થીનીને કિડનેપ કરી 10 દિવસ કર્યો રેપ, વિરોધ કરતા આપતો કરંટ
    નેશનલ ડેસ્કઃ કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપ પર લોકો વિરોધ કરી રહ્યા છે અને એવાંમાં દિલ્હીની એક 19 વર્ષની છોકરી પર કિડનેપ કરી રેપ કરવાની ઘટના સામે આવી છે. દિલ્હીના અમન વિહારમાં રહેતી છોકરી સાથે હવસખોરી થવાનો મામલો સામે આવ્યો છે. એક યુવકે 19 વર્ષની છોકરીને કિડનેપ કરી 10 દિવસ સુધી બાંધી રાખી અને તેનો રેપ કરી તેની સાથે મારપીટ કરી છે.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending