દલિત આંદોલનની આખા ભારતમાં અસર, દેશમાં ક્યાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું

DivyaBhaskar.com | Updated - Apr 02, 2018, 07:51 PM
SC decision on SC/ST movement effect
નેશનલ ડેસ્કઃ SC/ST એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના મુરૈનામાં થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બાડમેર અને મધ્યપ્રદેશના ભીંડમાં બે જૂથ વચ્ચે થયેલી ઝપાઝપીમાં કુલ 30 લોકો ઘાયલ થયા છે. બાડમેરમાં ઘણાં વાહનો પણ સળગાવામાં આવ્યા છે.

X
SC decision on SC/ST movement effect
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App