ટાઇગર પાંજરે પુરાતા પહેલાંની 5 સેકન્ડ વાયરલ

કોર્ટથી સલમાન પહોંચ્યો સેન્ટ્રલ જેલ, લોકો સામે ન જોઈ શક્યો

DivyaBhaskar.com | Updated - Apr 05, 2018, 04:14 PM
Salman Khan blackbuck poaching case verdict
જોધપુર: વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંત વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો છે. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સલમાન ખાનના વકીલે જામીન અરજી કરી દીધી છે. આ વિશે કાલે સુનાવણી કરવામાં આવશે.

X
Salman Khan blackbuck poaching case verdict
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App