રોંગ સાઈડમાં 7 વાર પલટી કાર, 100 ફૂટ ઢસડાઈ બુલેટ સાથે અથડાઈ

ખૌફનાક ઍક્સિડન્ટની 4 સેકન્ડ કેમેરામાં કેદ

DivyaBhaskar.com | Updated - Apr 12, 2018, 11:52 AM
Royal Enfield Bullet Accident with Maruti Suzuki Swift
નેશનલ ડેસ્કઃ ગત 16 માર્ચે પશ્ચિમ બંગાળમાં હાઈવે પર થયેલા ડેન્જર એક્સિડેન્ટનો વીડિયો સામે આવ્યો છે. આ એક્સિડેન્ટ સ્વિફ્ટ ડિઝાયર કાર અને બુલેટ વચ્ચે થયેલો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં આવી જાય છે અને પછી એક પછી એક એમ સાત પલટી મારી અંદાજે 100 ફૂટ જેટલી ઢસડાય છે. આ સાથે જ આ કાર હાઈવે પર આવી રહેલ બુલેટચાલક સાથે ટકરાય છે. જો કે, મહત્વની વાત એ છે કે, આ એક્સિડેન્ટમાં કારમાં સવાર તમામ લોકો અને બુલેટચાલકનો ચમત્કારિક બચાવ થાય છે.

X
Royal Enfield Bullet Accident with Maruti Suzuki Swift
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App