ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Rajghat village witnessed a baraat after a gap of 22 years

    આ ગામમાં 22 વર્ષે પહેલી વાર જાનનો ઢોલ ઢબુક્યો, ઐતિહાસિક દિવસ

    DivyaBhaskar.com | Last Modified - May 06, 2018, 10:46 AM IST

    આ ગામમાં 22 વર્ષે નીકળી જાન, જાણો કેમ?
    • આ ગામમાં 22 વર્ષે પહેલી વાર જાનનો ઢોલ ઢબુક્યો, ઐતિહાસિક દિવસ
      રાજસ્થાનઃ ધોલાપુરનાં રાજઘાટ ગામ છેલ્લાં 22 વર્ષથી એક પણ છોકરાના લગ્ન થયા નથી. પણ આ ઈતિહાસને પવન નામના વ્યક્તિએ લગ્ન કરીને બદલી નાખ્યો છે. પવનના લગ્ન 29 એપ્રિલે થયા હતા. જો કે આ ગામમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી કોઈ પણ લોકો પોતાની છોકરીના આ ગામમાં લગ્ન કરવા માટે ના કહેતા હતાં.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Rajghat village witnessed a baraat after a gap of 22 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top