ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Railway vendor uses water from toilet to make tea

    રેલવેમાં ચા-કૉફી પીતા હોય તો, એકવાર જરૂર જુઓ આ વીડિયો

    DivyaBhaskar.com | Last Modified - May 02, 2018, 01:38 PM IST

    જોઈ લો, આ છે રેલવેમાં મળતાં ચા-કૉફીની વાસ્તવિકતા
    • રેલવેમાં ચા-કૉફી પીતા હોય તો, એકવાર જરૂર જુઓ આ વીડિયો
      રેલવેના ટૉઇલેટમાં ચા-કૉફીના પાત્રમાં પાણી ભરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં વેન્ડર ચા-કૉફીના પાત્રમાં ટૉઇલેટનું પાણી ભરી રહ્યો છે. શરૂઆતમાં વીડિયોમાં સામાન્ય હોય તેવું લાગી રહ્યું છે. પણ, જ્યારે ટૉઇલેટનો દરવાજો ખુલતા જ એક શખ્સ ચા-કૉફીના પાત્ર સાથે ટૉઇલેટમાંથી બહાર નીકળે છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Railway vendor uses water from toilet to make tea
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top