Divya Bhaskar

Home » National News » Latest News » National » Railway security guard saved the life of the child

મુંબઈમાં ચાલતી ટ્રે્નમાં ચડવા જતાં આવ્યો આ અંજામ, જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 02:16 PM

ચાલતી ટ્રેને પટકાઈ બાળકી, જવાને 3 સેકન્ડમાં બચાવ્યો જીવ

  • મુંબઈઃ મુંબઈનાં મહાલક્ષ્મી રેલવે સ્ટેશનનો એક દિલધડક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક છોકરીને મોતના મોંમાંથી જવાન બચાવે છે. દિલશાન નામની બાળકી તેના માતાપિતા સાથે હાજી અલીથી પાછી જઈ રહી ત્યારે ટ્રેનમાં ચઢવા જતાં તેની માતાનો હાથ છૂટતા જ બાળકી નીચે પટકાઈ હતી. જો કે આ દરમિયાન પ્લેટફોર્મ પર હાજર જવાનનું ધ્યાન જતાં તેને બાળકીને ટ્રેન નીચે આવી જતાં બચાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending