Divya Bhaskar

Home » National News » Latest News » National » rahul gandhi security breached in karnataka during road show

રાહુલની સુરક્ષામાં છીંડાં? ભીડમાંથી ફેંકાયેલો હાર ગળામાં કેવી રીતે આવ્યો?

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 06:47 PM

રાહુલના ગળામાં અચાનક કેવી રીતે આવ્યો હાર

  • બેંગ્લોરઃ ગુરુવારે કર્નાટકમાં તુમકુરમાં ક્રોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી દરમિયાન કોઈએ ભીડમાંથી હાર ફેંક્યો અને તે સીધો રાહુલ ગાંધીનાં ગળામાં પડ્યો. રાહુલગાંધી અચાનક ચોંક્યા, અને હાર ઉતારી દીધો. પણ આ ઘટનાથી ત્યાં હાજર સુરક્ષાકર્મી આશ્ચર્યચકિત રહી ગયા. કોઈને અંદાજ પણ નહોતો કે આ રીતે રેહુલના ગળામાં હાર આવશે. આ કોંગ્રેસ અધ્યક્ષની સુરક્ષામાં મોટી ચુક છે. હવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કે આ સુરક્ષાકર્મીની ચૂક તો નથી ને.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending